ગોંડલ નાં ૧૭માં રાજવી નો રાજ્યાભિષેક દબદબાભેર યોજાયો:સૌરાષ્ટ્ર કચ્છ નાં રજવાડાઓ ની હાજરીમાં તિલક વીધી કરાઇ:હાથી,ઘોડા,બગી તથા વિન્ટેજ કાર નાં કાફલા સાથે નગરયાત્રા નીકળી.

લોકશાહીમાં પણ રાજાશાહીને ઉજાગર કરતો રાજ્યાભિષેક અને રાજતિલક મહોત્સવ ગોંડલ માં યોજાઇ ગયો. સિહાસન પુજા અને વિવિધ અભિષેક દ્વારા ગોંડલ નાં ૧૭માં રાજવી હિમાંશુસિહજી વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજસિંહાસન પર બિરાજમાન … Read More

ગોંડલનાં સાટોડીયા પરિવારે વિધવા પુત્રવધૂને પુત્રી માની કન્યાદાન કર્યું : કુટુંબીઓએ કન્યાના ભાઈ બની જવતલ હોમ્યા.

દરેક સમાજને ઉદાહરણ પુરુ પાડતો સાટોડીયા પરિવાર. વર્તમાન સમયે યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું હોય થોડા સમય પહેલા જ ગોંડલમાં પટેલ પરિવારના એકના એક પુત્રને હૃદય રોગનો હુમલો … Read More

ગોંડલના ૧૭માં રાજવી હિમાંશુસિંહનો રાજતિલક મહોત્સવ: ૨૧૦૦ દીકરીઓ એક સાથે જળ લઈને જતી હોય તેવો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરશે.

ગોંડલના ૧૭ માં ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો દબદબાભેર રાજતિલક મહોત્સવ યોજાયો છે. તારીખ ૧૯થી ૨૩ જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. … Read More

ગોંડલ માં શોભાયાત્રા,નગરયાત્રા સહિત વિવિધ ધાર્મિક આયોજન ને લઈ ને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાઇ શાંતિ સમીતીની બેઠક.

ગોંડલ માં તા.૨૧ તથા તા.૨૨ નાં અયોધ્યા રામ મંદીર પ્રતિષ્ઠા અનુલક્ષી ને રામજીમંદિર દ્વારા શોભાયાત્રા સહિત અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાઓ સહીત ધાર્મિક આયોજન ઉપરાંત ગોંડલ રાજવીનો રાજ્યાભિષેક, નગરયાત્રા સહિત … Read More

અકસ્માત માટે કુખ્યાત નેશનલ હાઇવે બીલીયાળા પાસે કાર હડફેટે ચડેલા બાઇક ચાલક નું મોત.

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે બીલીયાળા પાસે સાંજનાં સુમારે પુરપાટ દોડી આવેલી કારે બાઇક ને હડફેટે લેતા ગોંડલ નાં ભોજરાજપરા માં રહેતા યુવાનનું મોત નિપજતા બે સંતનો પિતા … Read More

મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન – દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

 મેમ્બર્સ ડિરેકટરી વિમોચન . સાયબર ક્રાઈમ જાગૃતિ સેમીનાર લુના ટેકનોલોજીસ પ્રા. લી. મુંબઈ દ્વારા તાઈવાનના પ્રોડકટ ડિસ્પ્લે. રાજકોટના ઉદ્યોગ જગતમાં સહુથી મોખરે આવતો અને એન્જીનીયરીંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતો મશીન … Read More

ગોંડલ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં રાષ્ટ્રીય સ્તરે 277 મો નંબર મેળવ્યો :પ્રાદેશિક સ્તરે 15 મો નંબર મેળવવાની સાથે ડોલ ટુ ડોર કલેક્શન વેસ્ટ મા ૯૬ ટકા અને રહેણાંક વિસ્તાર સ્વચ્છતામાં ૮૩ ટકા મેળવ્યા.

ગોંડલ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પડકાર આપી રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે 446 નંબરમાંથી 277 અને પ્રદેશ સ્તરે 30 માંથી 15 મો નંબર મેળવવાની સાથે શહેરને સ્વચ્છ … Read More

ગોંડલમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે આઈ.પી.એસ. અધિકારીની નિમણુંક કરવા માંગણી કરતા કોંગ્રેસ આગેવાન યતિષ દેસાઇ.

કોંગ્રેસ પ્રમુખ દ્વારા જો હપ્તા માંગવામાં આવતા હોય તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવી જોઇએ, નહીં કે તેમના પણ ભાંગી નાંખવા : યતિષદેસાઈ.  ગોંડલના કોંગ્રેસી આગેવાન યતિષભાઈ દેસાઈ રાજ્યપાલને પત્ર … Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા : ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતાં ગ્રામજનો.

સાંસદસભ્યશ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યા લાભ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં વાસાવડ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ને ગ્રામજનોએ સામૈયાં કરી હોંશભેર આવકારી હતી. … Read More

ગોંડલ ઓર્ચાડ પેલેસ ખાતે રાજયભિષેક નિમિત્તે વિવિધ સમાજ અગ્રણીઓની મીટીંગ યોજાઈ:રાજ્યાભિષેક મહોત્સવ ને શાનદાર બનાવવા નિણર્ય લેવાયો.

ગોંડલ રાજયના૧૭ માંઉત્તરાધિકારી તરીકે મહારાજા હિમાંશુસિહજી નાં રાજતિલક મહોત્સવ પ્રસંગ ના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ઓર્ચાડ પેલેસ ખાતે વિવિધ જ્ઞાતિઓ અને સમાજના અગ્રણીઓની અગત્યની મીટીંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં … Read More

error: Content is protected !!