ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની તત્કાલ કામગીરીઃ આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી સ્થળ પર જ કરાઈ         … Read More

કોરોના સંદર્ભે ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી.

૫૪ ઓક્સિજન લિંકઅપ બેડ, ૫૦૦ લીટર ક્ષમતાનો ઓકસીજન પ્લાન્ટ, આર.ટી.પી.સી.આર. લેબ, દવાઓ સહીત મેડિકલ સ્ટાફ સજ્જ. કોરોનાની સંભવિત લહેરનો સામનો કરવાની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સજ્જતા અંગે સમગ્ર દેશની … Read More

પાંચિયાવદર સિમ શાળા ના ધોરણ 1થી 8 ના 100 વિદ્યાર્થીઓને ભરપેટ કચ્છી દાબેલી નો આસ્વાદ કરાવ્યો.

ગોંડલ નિવાસી શ્રી રમણિકલાલ શિવલાલ પોપટ અને શ્રી રંજનબેન રમણિકલાલ પોપટ પરિવાર ના ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર ગોંડલ ના સેવાકર્મી સુનિલભાઈ આર. પોપટ અને પરિવાર દ્વારા ગોંડલ તાલુકાની પાંચિયાવદર સિમ … Read More

ગોંડલમાંથી વિદેશી દારૂની દસ બોટલ સાથે અવેસ શેખા ઝડપાયો.

રૂલર એલસીબીની ટીમે દરોડો પાડી રૂ.૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી સપ્લાયર અંગે પૂછપરછ હાથ ધરી. ગોંડલના જુના માર્કેટિંગ યાર્ડ પાસેથી વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે અવેસ સેખાને એલસીબીની ટીમે દબોચી … Read More

ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

અધિક પોલીસ મહાનિદેશક  સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓએ N.D.P.S અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ ના ઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ … Read More

રાજકોટમાં ૦૬ જાન્યુઆરીએ ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમાના  એજન્ટની નિયુક્તિ માટે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”

ધો. ૧૦ પાસ કરેલા ઉમેદવારો નિયત અરજી સાથે “વોક-ઈન-ઈન્ટરવ્યૂ”માં હાજર રહી શકશે. રાજકોટ ખાતે સીનીયર સપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ટપાલ જીવન વિમા અને ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તિ … Read More

સુલતાનપુરનાં એક પરિવારની હાલત અત્યંત દયનિય ખજૂરભાઈ જેવા અનેક દાતાની પાસે આશા.

ગોંડલના સુલતાનપુર ખાતે વસવાટ કરતો પરિવાર અત્યંત ખરાબ પરિસ્થિતિમા જીવન નિર્વાહ કરી રહયો છે એક સાંધો ત્યાં તેર તૂટે એવીજ હાલત આ પરિવાર ની છે આ પરિવાર ખજૂરભાઈ એટલે કે … Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની યોજનાઓમાં લાભાર્થીની આવક મર્યાદામાં વધારો :૬ લાખ સુધી આવક ધરાવનાર આશરે ૪૩ જેટલી યોજનાઓ માટે અરજી કરી શકશે.

ગુજરાત રાજયમાં વસવાટ કરતા બહોળા જનસમુદાયને રાજય સરકારની અનેક યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત નિયામકશ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા … Read More

માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.

 સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી.    મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ … Read More

ગોંડલમાં માસુમ પુત્રીને વેરી તળાવમાં ડૂબાડી દેનાર માતા સામે હત્યાનો ગુન્હો નોંધાયો.

પુત્રી બાબતે પતિ સાથેના ઝઘડાના કારણે મોવિયાની ભાવનાબેને પુત્રી સાથે તળાવમાં ઝંપલાવતા પુત્રી ભૂમિકાનું મોત થયું’તું: પુત્રી સાથે માતા તળાવમાં પડતા પોલીસમેને મહિલાને બચાવી:પાંચ વર્ષની માસૂમ પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો:પતિની … Read More

error: Content is protected !!