જસદણ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલકને ગંભીર ઈજા.

જસદણ બાયપાસ રોડ ઉપર ગોખલાણા ચોકડી પાસે એક કાર અને ટાટા 407 વચ્ચે અકસ્માત થયેલ આ અકસ્માતમાં કારચાલક ના પગમાં કાર અંદર પસાર થઈ એક ફૂટની આસપાસ ય ગલ બેસી … Read More

ઉપલેટા તાલુકાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી લાલબાપુના હસ્તે બે-બે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

  ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા તથા સ્વર્ગસ્થ બારાજબા મહિપતસિંહજી જાડેજા નાં સ્મરણાર્થે ગોંડલની જનતા માટે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા(રીબડા)   હસ્તે:- રાજદીપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગાયત્રી આશ્રમ ગધેથડ,ખાતે … Read More

રાષ્ટ્રકક્ષાની એન.એમ.એમ.એસની પરીક્ષામાં મેવાસા કુમાર શાળાના ચાર વિધાર્થીઓ થયા સિલેક્ટ : સરકારી શાળના વિધાર્થીઓએ વધાર્યું શાળાનું ગૌરવ.

નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) 2023ની પરીક્ષામાં જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી કુમાર શાળાના ચાર વિધાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું છે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાથીઓને ધોરણ 09થી 12 સુધીનો … Read More

ગોંડલ હવામહેલ પેલેસ નામદાર રાજકુમાર સાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ને જન્મદિવસે પુસ્તક ની ભેટ સાથે શુભેચ્છાઓ પાઠવી.

ગોંડલ હવામહેલ પેલેસ ના નામદાર રાજકુમાર શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ ના શુભ જન્મ દિવસ અવસરે ગોંડલ ના પ્રકૃતિપ્રેમી અને સામાજીકસેવા કરતા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના સ્થાપક અને ટ્રસ્ટી હિતેશભાઈ … Read More

ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો વાયરલ.

સી.સી.ટી.વી.વગર ચાલતો જુગાર :યંત્ર વેચાણ ના બહાને યાડૅમા ધીકતો ધંધો કાર્યવાહી કરી બંધ કરાવે તેવી માંગ. ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમય થી ઓનલાઈન યંત્ર જુગાર નો ધમધમાટ શરૂ થયો છે … Read More

ભાડલા પો.સ્ટે. વિસ્તારમાં મળી આવેલ મંદબુધ્ધિ બાળકિશોરને તેના વાલી-વારસ સાથે મિલાપ કરાવતી ભાડલા પોલીસ.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ, ગોંડલ વિભાગની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.મા SHE TEAM ની S.O.P. મુજબ મહીલા અને … Read More

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે સુલતાનપુર નું વિરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી.

ગોંડલ ના સુલતાનપુર નું સેવાકીય સંસ્થા વિરા ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષ થી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી … Read More

જસદણનાં વકીલો દ્વારા દસ્તાવેજ નોંધણીનો સમય વધારવા આવેદન.

જસદણ પંથકમાં ઘણા જ દસ્તાવેજો કરવાના બાકી હોય અને દસ્તાવેજ નોંધણીનું ભારણ મોટા પ્રમાણમાં હોય સબ રજીસ્ટર કચેરીનો સમય વધારવા માટે જસદણના વકીલો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જસદણના વકીલો … Read More

ગોંડલ નગર રચના યોજના (ટી.પી.સ્કીમ) અંગેના વાંધા – સૂચનો રજૂ કરવા સૂચના.

ગોંડલના નગર રચના અધિકારીશ્રી એ.જી.ઓતરાદીએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ અનુસાર નગર રચના યોજના નં. ૧ (ગોંડલ)માં સમાવિષ્ટ દરેક મિલકતોના માલિકોને તેમની મિલકતના ઉતારાની નકલ મોકલવાની વ્યવસ્થા કરી છે. … Read More

ગોંડલ નગરપાલિકા નાં સેનિટેશન ચેરમેન નાં પ્રતિનિધિ અનિલ માધડ ની આગ નાં બનાવવામાં ઉમદા કાર્ય.

ગોંડલ સરવૈયા શેરીમાં આંગણવાડી ની બાજુમાં રાખેલ કેબીનમાં આગ લાગતા અંદર પડેલ હોઝયરી કટલેરી સહિતની વસ્તુઓ લપેટમાં આવી જતાં બળીને ખાક થઈ જવા પામી હતી. જાણવી મળતી વિગતો અનુસાર સરવૈયા … Read More

error: Content is protected !!