Upleta-Rajkot ઉપલેટા શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેર તથા તાલુકાના યુવાનો માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાશે.
સાહિત્ય પ્રવૃત્તિનો વિકાસ થાય અને લેખન શક્તિ પ્રજ્વલિત થાય તેવા હેતુથી યોજાશે સ્પર્ધા શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લા ૨૦ વર્ષથી અનેક વિવિધ સેવાકીય અને રચનાત્મક … Read More