ગોંડલ નગરપાલીકા દ્વારા શહેરભર મા ડીમોલેશન:શાક માર્કેટ ખુલ્લી કરાઇ:ફુટપાથો ખુલ્લી થઈ.

ગોંડલ નગર પાલીકા દ્વારા આજે સેન્ટ્રલ સીનેમા ચોક,માંડવીચોક, શાક માર્કેટ, કડીયાલાઇન સહિત ડીમોલેશન હાથ ધરી ફુટપાથો પર ના દબાણો હટાવાયા હતા. શાક માર્કેટ મા કરાયેલા આડેધડ દબાણો પર બુલડોઝર ફરી … Read More

ગોંડલ શહેરમાં દબાણ હટાવવા મા તંત્ર ની વ્હાલા દવલા ની નીતી નો વેપારી અગ્રણી નો આક્ષેપ:ચિફ ઓફિસર સાથે ચકમક ઝરતા પોલીસ ઉઠાવી ગઈ:લોકો ના ટોળા ઉમટ્યા.

ગોંડલ નગર પાલીકા દ્વારા હાથ ધરાયેલા ડીમોલીશન દરમિયાન કડીયાલાઇન વિક્ટરી સિનેમા પાસે ખજૂર ગોળ ની દુકાન ચલાવતા વેપારી મહામંડળ ના ઉપપ્રમુખ જયકરભાઇ જીવરાજાની ની દુકાન નુ છાપરુ હટાવાતા જયકરભાઇ તથા … Read More

કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન સમારોહ યોજાયો.

લગ્નોત્સવમાં કન્યાઓને 199 પ્રકારની વસ્તુઓ સાથે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા કરિયાવર રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રામોદ ગામે પ્રથમ વખત હિન્દુ ધર્મમાં આંતરજ્ઞાતિય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જય ભીમ એજ્યુકેશન એન્ડ … Read More

ગોંડલ કોંગ્રેસે માવઠા નાં કારણે ખેડૂતોની જણસી પલળી જતા આવેદનપત્ર આપવામાં આવ્યું.

યાર્ડમાં રાખેલ ખેડૂતોની જણસી બેજવાબદાર સતાધીશો નાં કારણે પલળી હોવાનો આવેદનત્રમાં આક્ષેપ કર્યો.   ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા અને હોદેદારો દ્વારા કમોસમી વરસાદ નાં કારણે યાર્ડ માં ખેડૂતોની … Read More

ગોંડલ રીબડાના ભામાશા અનિરૂધ્ધસિંહ જાડેજાનું પિતા વગરની દિકરીને કરીયાવરનું દાન.

ગોંડલના માજી ધારાસભ્ય સ્વ.શ્રી મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજાના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા-રીબડા દ્વારા છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સો,ગાયોને ઘાસચારો,વિવિધ સમાજના લોકોના સમાજ,મંદિરો,અને જરૂરિયાત મંદોને દાન આપીને આર્થિક સહાય કરવામાં આવી રહી છે.શ્રી મહિરાજ … Read More

સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન.

૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે આયોજન સરદાર પટેલ સોશ્યલ ગૃપ-ગોંડલ દ્વારા પ્રેમનું પાનેતર લેઉવા પટેલ સમૂહ લોત્સવનું આયોજન ૩૦ એપ્રીલ ૨૦૨૩નાં રોજ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ … Read More

જામકંડોરણા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની યદુનંદન ઈલેવનનો વિજય : રાજશક્તિ રીબડા 92 રન સાથે રનર્સ અપ.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ગૌલોકવાસ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને માજી મંત્રી જયેશભાઈ રાદડીયાના સહયોગથી ક્રિકેટ ગ્રુપ જામકંડોરણા દ્વારા … Read More

ગોંડલમાં ડો.આંબેડકર જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી:સાંસદ રમેશભાઈ ધડુક અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ સ્મૃતિચિન્હ અર્પણ કર્યુ.

ખટારા સ્ટેન્ડ પાસે પ્રતિમાને શહેરના અગ્રણીઓ દ્વારા ભાવવંદના અને પુષ્પમાળા અર્પણ કરી બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગોંડલ શહેર મેઘવાળ સમાજ … Read More

સાડા પાંચ કરોડનો રેકર્ડ બ્રેક નફો કરતી ગોંડલ નાગરીક સહકારી બેંક બેંક દ્વારા ૧૯૦.૫૭ કરોડનુ ધિરાણ કરાયુઃ જીલ્લાનાં સહકારી ક્ષેત્રમાં નાગરીક બેંક ટોપ પર.

ગોંડલમાં લોકોની બેંક  ગણાતી નાગરીક સહકારી બેંકે પુરા થતા વર્ષમાં પાછલા વર્ષોની તુલનામા પ્રગતિની હરણફાળ ભરી હોય સહકારી ક્ષેત્ર માં નવા આયામ સર્જાયા છે.રેકર્ડબ્રેક નફા માટે બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા તથા … Read More

રાજકોટ Reng I G એ ઓર્ચાર્ડ પેલેશ અને બાલાશ્રમની મુલાકાત લીધી.

ગોંડલ નગપાલિકા સંચાલિત બાલાશ્રમ તેમજ ઓર્ચાર્ડ પેલેસની રાજકોટ RENG IG અશોક યાદવે પોતાના પરિવાર સાથે મુલાકાત લઈ ને નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ તથા વૃદ્ધાશ્રમ અંગે વિગતો જાણી હતી ગોંડલ રાજવી એ … Read More

error: Content is protected !!