ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો ફરી વાયરલ:યંત્ર વેચાણ ના બહાને લાખો રૂપિયા નો ધીકતો ધંધો પોલીસ અજાણ.. ??

ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી હોય પોલીસનો પણ કોઈ ડર ન હોય તેમ મારામારી ફાયરીંગ ખંડણી જેવી ધટના દિનપ્રતિદિન વધતી જતી જેમાં  ઓનલાઈન યંત્ર જુગાર નો પણ … Read More

ગોંડલમાં વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓના આયોજનમાં તેજસ્વી વિધ્યાર્થીઓનો સન્માન સમારંભ.

તાજેતરમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે ડિબેટ સ્પર્ધા, … Read More

ગોંડલ સબ જેલમાં કેદીને મળવા આવેલ સ્ત્રીએ દવા પી લેતા દોડધામ.

ગોંડલ સબ જેલમાં કેદીની મુલાકાતે આવેલી અજાણી મહિલાએ ઝેરી દવા ગટગટાવી; પોલીસ કર્મચારીઓએ તાકીદે મહિલાને હોસ્પિટલ ખસેડી જાણવા મળતી વિગતો મુજબ, વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલના જેલર મશરૂભાઈ ગમારાએ … Read More

ગોંડલ માં માતા પુત્ર એ ઝેર ના પારખા કરતા બન્ને નાં મોત:પુત્ર કેન્સર ની બીમારી ને લઈ ને ડિપ્રેશન મા હતો.

ગોંડલ શહેર ના ગાયત્રી નગર મા રહેતા માતા પુત્ર એ વહેલી સવારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન બન્ને ના મોત નિપજતા ગમગીની છવાઇ હતી.આપઘાત નુ કારણ જાણવા મળ્યુ નથી. … Read More

વિંછીયા માં બિનઅધિકૃત બાંધકામનું ડીમોલિશન કરાયું : રૂ.૧૫ થી ૧૭ લાખના મૂલ્યની ૧૨૨૫ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ.

રાજકોટ વિંછીયા તાલુકામાં વિંછીયાથી રેવાણીયા જવાના જુના રોડની બાજુમાં ઓરી રોડ પરના બસ સ્ટેન્ડની પાછળના ભાગે બિનઅધિકૃત બાંધકામનું વહીવટીતંત્ર દ્વારા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્વે નંબર ૪૨૯માં સરકારી ખરાબાની … Read More

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ગંભીર બિમાર પટેલ યુવકને સહાય કરતા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) કિડની અને લિવરની તકલીફને કારણે ગંભીર બીમારીમાં સપડાયેલ પટેલ યુવકને તાત્કાલિક રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાએ સહાય કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજા) બનાવની … Read More

વિંછીયા ખાતેથી કોર્ડીન સીરપનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

મ્હે,પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી કે વેચાણ કરતા મેડીકલ ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક … Read More

રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં વંદના કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ જીત હાસિલ કરી.

ગત તારીખ : 30 એપ્રિલ થી ૧ મેં એ ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એસોસિયન દ્વારા રાજ્ય કક્ષાનું કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી 600 થી … Read More

રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓમાં ૧૯૦૦થી વધુ આવાસોના લોકાર્પણની તૈયારીઓ:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનેક કામો પ્રગતિમાં – ગોંડલ, જેતપુર, ગાંધીધામ પાલિકામાં સિટી બસ શરૂ થશે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુખાકારી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અનેકવિધ કાર્યો પ્રગતિમાં છે. સૌરાષ્ટ્ર ઝોનની ૩૦ નગર પાલિકાઓમાં ૧૯૩૦ આવાસો તૈયાર થઈ ગયા છે અને … Read More

ધોરણ 12 સાયન્સમાં ગંગોત્રી સ્કૂલ નું ધમાકેદાર પરિણામ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સ નાં પરિણામ માં ગંગોત્રી સ્કૂલ નો દબદબો યથાવત રહ્યો છે. ધોરણ -12 સાયન્સમાં મકવાણા જય ભરતભાઇ ગુજરાત બોર્ડ માં કુલ 650 ગુણ … Read More

error: Content is protected !!