ગોંડલ એસટી સ્ટેન્ડમાં બિનવારસી થેલો મળી આવતા નાસભાગ મચી : થેલામાં બોમ્બ હોવાની અફવા ફેલાતા આસિસ્ટન્ટ કલેકટર ખુલ્લા પગે સ્થળ પર પોહચી ગયા: ભાગદોડ વચ્ચે અંતે તંત્ર દ્વારા મોકડ્રીલ હોવાનું જાહેર કરાયુ.

ગોંડલ બસસ્ટેન્ડ ખાતે પ્લેટફોર્મમાં એક બિનવારસી થેલો મળી આવતા  અને બિનવારસી થેલામાં બોમ્બ હોવાની અફવા ફેલાતા પ્લેટફોર્મ પર બસની રાહ જોઈ રહેલ મુસાફરીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ … Read More

ગોંડલ નાં કેશવાળા મા ખેતમજુર પર દિપડાએ હુમલો કર્યો:ફોરેસ્ટ ખાતુ દોડી ગયુ:બનાવ ના પગલે ખેડુતો ભયભીત.

ગોંડલ તાલુકા નાં કેશવાળા ગામની સીમ માં ખેડુત ની વાડી ના ઝુપડા મા સુતેલા પરપ્રાંતિય ખેતમજુર ઉપર દિપડાએ હુમલો કરતા જાગી ગયેલા પરીવારે દેકારો કરી મુકતા દિપડો નાશી ગયો હતો.નશીબજોગે … Read More

ગોંડલ ના ઉમવાડા રોડ પર ની ઘટના : પ્રેમી પંખીડા એ આલિંગનબધ્ધ બની કુવામાં ઝંપલાવ્યુ:બન્ને ના મોત.

ગોંડલ નાં ઉમવાડા રોડ પર આવેલી વાડીનાં કુવા માં ગતરાત્રે પ્રેમી યુગલે ઝંપલાવી પ્રેમ ની વેદી પર બલિદાન આપ્યુ હતુ.બનાવ ના પગલે દોડી ગયેલી પોલીસે પાણી ભરેલા એંસીફુટ ઉંડા કુવામાં … Read More

ગોંડલના સડક પીપળીયા ગામે પોલીસના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ પાઈપનું ઉત્પાદન કરનારા કારખાનેદારની ધરપકડ.

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે આવેલ ઓશિયન પાઈપ કંપનીના માલિક દ્વારા મુંબઈની સુપ્રીમ ઈન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદની એસ્ટ્રલ લિમિટેડ કંપનીના પરવાનગી વગર કોપીરાઈટનો ભંગ કરી ડુપ્લિકેટ પાઈપ બનાવતા હોવાની માહિતી પરથી … Read More

ગોંડલ તાલુકાનાં ખાંડાધાર નજીક થ્રેશર મશીન પલટી ખાઇ જતા સાત વર્ષ ના બાળક નું મોત: મહીલા ઇજાગ્રસ્ત.

ગોંડલ તાલુકા નાં ખાંડાધાર નજીક માટીનો પાળો ચડી રહેલું થ્રેશર મશીન પલટી ખાઇ જતા થ્રેશર મશીન મા બેઠેલા મજુરો નીચે પટકાતા નિતેશ સુરેશભાઈ ભેડા નામના સાત વર્ષ ના બાળક નું … Read More

સંત સિરોમણી પુ.હદતપુરી બાવાજી બાપુ ની ૩૭૨ મી પુણ્યતિથિ ની ઉજવણી: આજે પણ બાવાજી બાપુ ના ખોટા સોગંદ કોઈ ખાઇ શકતુ નથી : મોવિયા ગામ માં અનેરો ઉત્સાહ.

જેમની ખ્યાતિ વિશ્ર્વ વિખ્યાત છે.અને જેમના પરચાનો એક અનેરો ઇતિહાસ છે તેવા મોવિયા નાં સંત શિરોમણિ પુ.હદતપુરી બાવાજી બાપુ ની તા.૧૦ મંગળવાર નાં ૩૭૨ મી પુણ્યતિથિ નિમિતે શોભાયાત્રા,બટુકભોજન,મહાપ્રસાદ, ભજન સહિત … Read More

આટકોટ તથા ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર તસ્કર ટોળકીને રૂ.૬,૩૫,૭૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ આટકોટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૩૦૩૯૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ- ૪૫૪, ૩૮૦ મુજબનો રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૦૩,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ … Read More

ગોંડલ ભગવતપરામાં નણંદ -ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ.

ભોજાઈ એ પોતાની પુત્રી નો કબજો કોર્ટ દ્વારા મેળવ્યો હતો બાદમાં પૂર્વ નણંદનો દીકરો સામે મળતા બોલાચાલી થઈ હતી અને સંબંધે પુર્વે નાં નણંદ ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો   … Read More

ગોંડલ તાલુકા ના વાસાવડ   તથા  કેશવાડા  નજીક દિપડો  દેખાયો: ખેત મજુરો  ડરના માર્યા ગોડાઉન ની છત પર ચડી ગયા.

ગોંડલ  તાલુકા ના વાસાવડ  ના લુખેલા વાડી વિસ્તારમાં અને કેશવાળા રોડ ના વિસ્તારો મા દીપડો દેખાતા રાત્રીના વાહોપુ કરવા જતા ખેડૂતો મા ભય ફેલાયો છે, દિવસના વાડી મા નીંદામણ કરતા … Read More

જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ખેલૈયો નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન.

સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી જય શ્રીરામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જોકર્સ આઈ ઇવેન્ટસના સંયુક્ત ઉપક્રમે  નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વિશે વિગત આપતા જય શ્રીરામ  એજ્યુકેશન … Read More

error: Content is protected !!