શ્રીનાથગઢ ગામ માંથી ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો જડપાયો : એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્યને સફળતા મળી કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- નો મુદ્દામાલ કબજે કર્યો.

શ્રીનાથગઢ ગામેથી ઝડપાયેલ જથ્થો બાયોડીઝલ છે કે લાઈટ ડીઝલ તે અંગે એફએસએલને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ ઝડપાયેલ પ્રવાહી ક્યું છે તેની જાણ થશે બાયોડીઝલના વેપલા … Read More

અમદાવાદ થી માવતર માં સાતમ આઠમ નાં તહેવાર માણવા આવેલી પરિણીતા નુ અકસ્માત માં પતિ ની નજર સામે મોત.

જન્માષ્ટમી ના તહેવારો ઉજવવા અમદાવાદ થી ગોંડલ માવતર ને ત્યાં આવેલી પરણિતા પતિ સાથે કૃષ્ણ જન્મોત્સવ જોઈ બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા … Read More

ગોંડલનો ૫૩ વર્ષથી થતો લોકમેળો પોરબંદર સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો; લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા જેવા કાર્યક્રમો યોજાશે:

સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં આયોજતા મેળાની વાત જ અલગ અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકમાં દર વર્ષે ભરાય … Read More

Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન.

”કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો પણ ચુપ બેસવાનુ” – સાધુ સંતો. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં નંદોત્સવના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મનાં વધામણા કરવા માટે જન્માષ્ટમીના પાવનપર્વના ભાગરૂપે ‘નંદોત્સવ-2023’ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં … Read More

ગોંડલના નવા બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્‍તાર જાહેર કરાયો.

ગોંડલ માં પોલીસ મથકનો હદ વિસ્‍તાર જાહેર કરાયો છે. જેમાં ગોંડલ બી. ડિવિઝન પોલીસ વિસ્‍તારમાં ભોજરાજપરા શેરી નંબર ૧ થી ૩૫ શેરી, સબ જેલ, આવાસ કોલોની ચીસ્‍તીયાનગર, વિજય નગર, રૈયાણી … Read More

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ગોંડલમાં અંદાજિત રૂપિયા ૪ કરોડના ખર્ચે બનેલ પોલિસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ.

મંત્રીશ્રી દ્વારા મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ અને વૃક્ષારોપણ:લાઇબ્રેરી તથા સ્મારક વનનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે અંદાજિત રૂ. ૪ કરોડના ખર્ચે બનેલ રાજ્ય અનામત પોલીસ દળ … Read More

કથીત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેનાં આરોપી શિક્ષકના જામીન મંજૂર કરતી ગોંડલ એડી. સેશન્સ કોર્ટ.

બનાવની માહિતી એવી છે કે ગઈ તારીખ 2/7/203 નાં ગોંડલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેસ્ટ હાઉસ માં જુનાગઢ કોલેજમાં અભ્યાસ કરતા સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની ફરીયાદ ગોંડલ … Read More

ગોંડલમાં ખુલ્લેઆમ દાદાગીરી:’તારાથી જે થાય તે કરી લે, નાસ્તાના પૈસા નથી આપવા’, નાસ્તાના પૈસા માંગતા દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો:પોલીસ તંત્ર ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

ગોંડલમાં ગુંડા ટોળકીએ નાસ્તો કર્યા બાદ દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માંગતા તેમની સાથે ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો. ગોંડલમાં અસામાજિક … Read More

બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ વિષે ટિપ્પણી કરતા ગોંડલ બ્રહ્મ સમાજ લાલઘુમ.

રાજકોટના રમેશચંદ્ર એ ફેસબુક અને મીડિયામાં ભગવાન પરશુરામને રાક્ષસ કહેતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન માં લેખીત ફરિયાદ ગોંડલ શહેર /તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (રજીસ્ટર) દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં રાજકોટની બંસી … Read More

error: Content is protected !!