મોરબી જીલ્લા નાં હળવદ ગામની દર્દનાક દુર્ધટના મામલે કારખાનામાં માલિક,સુપર વાઈઝર સહીત ૮ વિરુદ્ધ ગુન્હો નોંધાયો:છ વ્યક્તિ ની ધડપકડ.
હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા દર્દનાક ધટના બની હોય જેમાં ૧૨ શ્રમિકોના મૃત્યુને પગલે હળવદ અને મોરબી જીલ્લો શોકમય બન્યો હતો અને મૃતક શ્રમિકોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી તો … Read More