Upleta -Rajkot ઉપલેટા કોંગ્રેસ સમિતિ દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આવેદન સૂત્રોચ્ચાર કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરેલ ત્રણ ખેડુત વિરોધી કાયદાઓને લઈને દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ … Read More

Upleta-Rajkot ઉપલેટા મોજ સિંચાઇની કેનાલમાં તંત્રની ઢીલી નીતિના કારણે કચરો ફસાતા પાણી ઉભરાઈને ખેડૂતોના ખેતરોમાં ફળી વળ્યું : કેનાલનું પાણી ગાડા માર્ગ થઈ બે કિલોમીટર કરતાં વધારે આગળ શહેરની સોસાયટી સુધી પહોંચ્યું.

ઉપલેટામાં આવેલ મોજ ડેમના સિંચાઇ વિભાગની D2 કેનાલમાં તંત્રની લાલિયાવાડી અને સફાઈના અભાવે આજે કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં કચરો કૂંડીમાં સફાઈ જતા કુંડીમાંથી પાણી ઉભરાઈ જવા પામ્યું હતું. આ ઉભરાયેલા પાણી … Read More

Dhoraji-Rajkot ધોરાજી ખાતે હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી નો ઉર્ષ એ ખાસ સાદગી પૂર્વક ઉજવાયો

ખાદીમ દ્વારા ગુસ્લ શરીફ અને કોરોના નાબૂદી માટે ખાસ દુઆ કરાઈધોરાજી ખાતે બહારપુરા માં આવેલું કોમી એકતા નું પ્રતીક ગણાતા હઝરત ઈસ્માઈલ પીર બાવા બુખારી ના ઉર્ષ એ ખાસ ની … Read More

Bhayavadar-Rajkot ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીવાવડી ગામે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી રાજકોટ રૂરલ એલ.સી.બી.

પર પ્રાંતીય મજૂર પાસેથી મળી આવી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૭૭ જેટલી બોટલોરાજકોટ રૂરલ એલ.સી.બી. ટીમ ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ કૌશિક … Read More

Bhadla-Rajkot ભાડલા પો.સ્ટેના આપહરણનાગુન્હાના આરોપીને પકડી તથા ભોગબનનારને શોધી પરત કરતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,

પકડાયેલ આરોપીમાં (૧) મુકેશ સોમાભાઇ માંડાણી જાતે.કોળી ઉવ.૨૫ રહે.મુળ નાના કંથારીયા(ઝુપડા) તા.ચોટીલાજી.સુરેન્દ્રનગર હાલે રાજકોટ માધવ વાટીમાં શેરી નં-૧ મકાન નં-૪(૨) ભોગબનનાર બાળાને પરત કરેલ છે.તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના … Read More

Dhoraji-Rajkot ધોરાજી ની આદર્શ શાળાના ધોરણ પ ના વિદ્યાર્થીઓએ સરકારી હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફને ચિત્રો આપી સન્માનીત કર્યાં.

આ તકે નાના નાના વિદ્યાર્થીઓએ જણાવેલ કે આ કોરોનાની મહામારીમાં પોતાના પરીવાર અને સ્નેહીઓથી દુર રહી કોરોનાના દર્દીઓની સેવાઓ કરતા ધોરાજી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, ડો. … Read More

Jasdan-Rajkot જસદણના ઉદ્યોગપતિ ઉપર હુમલો કરનાર ત્રણ આરોપીઓની અટકાયત

જસદણના છત્રી બજારમાં રહેતા અને શહેરના ગઢડીયા રોડ ઉપર ખુશી જિનિંગના વેપાર ધંધા સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિ ઈમરાનભાઈ હુસેનભાઇ ખીમાણી ઉપર ગઇકાલે રાત્રે જાવેદ નામના કોઈ શખશે એસીડ નાખી હુમલો … Read More

Talala- Gir Somnathગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર ના સીદી બાદશાહ આર્મી જવાન અરુણાચલ પ્રદેશ શરહદે થયેલા માર્ગ અકસ્માત મા શાહિદ થતા તેમના માનમાં શ્રદ્ધાંજલી અર્પિત કરવા તાલાલા ગીર બપોર સુઘી સજ્જડ બંધ રહ્યું : વીર જવાન ને ભીની આંખે શ્રદ્ધાંજલિ.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર ના સિદી આદિવાસી યુવાન ઇમરાનભાઈ કાળુભાઇ સાયલી (ઉ.૩૧). અરુણાચલ પ્રદેશ ની સરહદ ઉપર ૨૯ ના રવિવારે થયા ના સમાચાર તાલાલા ગીર વિસ્તાર માં આવતા સર્વત્ર … Read More

Upleta-Rajkot ઉપલેટા ગુજરાત કિશાન સભા દ્વારા દિલ્હી ખેડૂત આંદોલનને સમર્થન તેમજ ખેડૂત વિરોધી કાયદાને લઈને આવેદનપત્ર પાઠવેલ.

હાલ દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે. ભારત … Read More