મુખ્યમંત્રીને રજૂઆત-ફરિયાદ કરવું થયું સહેલું, આ WhatsApp નંબરથી સીધો જ મુખ્યમંત્રી કાર્યાલયમાં જશે મેસેજ.

ગુજરાતમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવીને ભાજપની સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી … Read More

માનસિક ક્ષતિ વાળા બાળકોના ગૃહની મુલાકાત લેતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા.

 સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ખાતે આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહની મુલાકાત કરી હતી.    મંત્રીશ્રીએ બાળકોના ગૃહની વિવિધ … Read More

ગોંડલના બન્‍ને ‘બાહુબલી’ઓને પોલીસની નજર તળે લઇ લેવાયા:જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગોંડલમાં કેમ્‍પ કર્યોઃ આવતીકાલે મતદાનમાં નવાજુની ન થાય તે માટે પોલીસ સાબદી.

ગોંડલની અતિસંવેદનશીલ વિધાનસભા બેઠક ઉપર આવતીકાલે મતદાન દરમિયાન કોઇ નવાજુની ન સર્જાય તે માટે પોલીસ સાબદી બની ગઇ છે. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે પોતાનો હંગામી કેમ્‍પ ગોંડલમાં શરૂ કરી … Read More

ગોંડલમાં સૌથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવો : ચૂંટણી પંચ.

સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જયરાજસિંહે ભુણાવા ગામમાં ચૂંટણી સભામાં ખુલ્લે આમ ધમકી આપતા રીબડાના … Read More

ગોંડલમાં સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી મિથિલેશ મિશ્રા.

રાજકોટ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના નેતૃત્વ હેઠળ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ૭૩-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી કે. વી. બાટીએ જણાવ્યું હતું કે … Read More

ગોંડલમાં ગીતાબા જાડેજા પાસે ૪૬ લાખની જંગલ મિલ્‍કત : યતિશ દેસાઇ પાસે ૧૨.૫૦ લાખ અને નિમીષા ખૂંટ પાસે દોઢ લાખ રોકડા.

ગોંડલ વિધાનસભા બેઠક પર સમગ્ર ગુજરાત ની મીટ મંડાઇ છે ત્‍યારે બહુ ચર્ચિત આ બેઠક પર આજે ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્‍યા હોય … Read More

બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.

  જાણિતા ક્રિકેટર રવિંદ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ટીકિટ આપવામાં આવી છે. કોણે ક્યાંથી મળી ભાજપની ટિકિટ. રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર દર્શનાબેન વાઘેલા – અસારવા દર્શનાબેન દેશમુખ … Read More

રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો આજે ૧૪૨ ફોર્મ ઉપડ્યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી:બે દિવસમાં આશરે ૨૧૦થી વધુ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો.

 રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ૭મી નવેમ્બરે આશરે ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં … Read More

બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે ધ્યાન:બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક યોજાઇ.

ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારોમાં અગવડતા ના પડે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીની બેન્કો, પોસ્ટ ઓફિસને સૂચના રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે શનિવારે બેન્ક અધિકારીઓ તેમજ … Read More

error: Content is protected !!