ગોંડલમાં ગીતાબા જાડેજા પાસે ૪૬ લાખની જંગલ મિલ્‍કત : યતિશ દેસાઇ પાસે ૧૨.૫૦ લાખ અને નિમીષા ખૂંટ પાસે દોઢ લાખ રોકડા.

ગોંડલ વિધાનસભા બેઠક પર સમગ્ર ગુજરાત ની મીટ મંડાઇ છે ત્‍યારે બહુ ચર્ચિત આ બેઠક પર આજે ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોના નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્‍યા હોય … Read More

ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કૂલને ભારતની ટોચની 500 સ્કૂલમાંથી સ્કૂલ એક્સલેન્સ એવોર્ડ આપવામાં આવ્યો.

“તમે સેવેલા સપના સાકાર થઇ શકે છે. ફક્ત તમારે સાકાર કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ.” ગંગોત્રી સ્કૂલ પરિવારએ એક ગૌરવશાળી સફળતા મેળવી છે, જે ગંગોત્રી પરિવાર માટે ગર્વની ક્ષણ … Read More

ગોંડલ માંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા આગામી વિધાનસભા ચુંટણીમાં મતદારો નિરભયતાથી મતદાન કરી શકે અને ચુંટણી શાંતીપુર્ણ પસાર થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે જે અનુસંધાને પોલીસ અધિક્ષક … Read More

બીજેપીએ આજે પોતાના ૧૬૦ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે એવામાં બીજેપીની જાહેર થયેલી યાદીમાં ૧૪ મહિલાઓને સ્થાન અપાયું છે.

  જાણિતા ક્રિકેટર રવિંદ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તરથી ટીકિટ આપવામાં આવી છે. કોણે ક્યાંથી મળી ભાજપની ટિકિટ. રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર દર્શનાબેન વાઘેલા – અસારવા દર્શનાબેન દેશમુખ … Read More

જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

મ્હે.પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  નાઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર થાય તે માટે ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ … Read More

રાજકોટ વિધાનસભાની આઠેય બેઠકો આજે ૧૪૨ ફોર્મ ઉપડ્યાઃ હજુ કોઈ નામાંકન ભરાયું નથી:બે દિવસમાં આશરે ૨૧૦થી વધુ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો.

 રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ૭મી નવેમ્બરે આશરે ૧૪૨ ફોર્મનો ઉપાડ થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં … Read More

ગોંડલ માં રક્ત ની તીવ્ર અછતને પોહચી વળવા અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માની શાંતિ માટે રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ રક્તદાન કેમ્પ માં 125 બોટલ રક્ત એકત્રિત થયું. 48 કલાક પહેલા રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું સોસીયલ મીડિયા ના માધ્યમથી જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી રક્તદાતાઓ એ … Read More

વિછીંયા પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. બ્રાંચ.

મ્હે.પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  દ્રારા આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને ગે.કા. હથીયાર/નાર્કોટીકસના કેસો શોધી કાઢવા ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ   દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા … Read More

બેન્ક, પોસ્ટ ઓફિસમાં એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર ચૂંટણી પંચ રાખશે ધ્યાન:બેન્ક, પોસ્ટના અધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી પંચની બેઠક યોજાઇ.

ઉમેદવારોને ચૂંટણી ખર્ચ ખાતું ખોલાવવામાં કે નાણાકીય વ્યવહારોમાં અગવડતા ના પડે તે જોવા જિલ્લા ચૂંટણી અધિકારીની બેન્કો, પોસ્ટ ઓફિસને સૂચના રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે શનિવારે બેન્ક અધિકારીઓ તેમજ … Read More

error: Content is protected !!