Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ તબીબો અને કર્મચારીઓ ની અપૂર્તતાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની:છેલ્લા અઢી વર્ષથી કોઈ ઓર્થોપેડિક સર્જન નથી અને ચાર માસથી ગાયનેકની ખુરશી પણ ખાલી.

રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું પરંતુ તબીબો અને અપૂરતા સ્ટાફને કારણે હાલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા … Read More

Dhoraji-Rajkot-ધોરાજી બ્લોક હેલ્થ મેળાને ખુલ્લો મૂકતા સાંસદશ્રી રમેશ ભાઈ ધડુક:૧૪ જેટલા આરોગ્ય વિભાગોમાં વિવિધ સેવાઓનો લાભ લેતા ધોરાજી તાલુકાના ૬૨૮ નાગરિકો:દરેક માનવીને સ્વાસ્થયની તમામ સેવાઓ મળી રહે તે માટે સરકારના પ્રયત્નશીલ છે:-સાંસદશ્રી રમેશભાઈ ધડુક

આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવાઓ ઘર આંગણે પહોચાડી શકાય તેવા હેતુને કેન્દ્રમાં રાખીને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૨ એપ્રિલ … Read More

Gondal-Rajkot-ગોંડલ તાલુકાના વાસાવડમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે:એસ.ઓ.જી એ દવા સહિત રૂ.૧૦.૧૩૧નો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસ અધિક્ષક  જયપાલસિહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ ઉપર વોચ રાખી અને આવી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ … Read More

Jetpur-જેતપુર ૧૦૮ ની સરાહનીય કામગીરી એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવી આરોગ્ય સેવા કરતા કર્મયોગીઓ.

  ગુજરાત સરકાર અને GVK EMRI સંસ્થા દ્વારા ચલાવામાં આવતી ૧૦૮ ઇમર્જન્સી સેવા અવારનવાર લોકો ની મદદે આવી ને ઉભી રહે છે. ગુજરાત સકરાર માતા મરણદર અને બાળ મરણદર ઘટાડવામાં ખૂબ જ પ્રયાસો … Read More

Rajkot-૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વેક્સિનેશનનો પ્રથમ દિવસ રાજકોટ શહેરમાં ૨,૮૬૯ અને જિલ્લામા ૪,૨૨૦ બાળકોને પ્રથમ ડોઝ અપાયો.

આજથી સમગ્ર દેશમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના સામેની રસી આપવાના નિર્ણયના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુદી  જુદી ૧૦ શાળાના ૨,૮૬૯ બાળકોને સંલગ્ન … Read More

Gondal-Rajkot ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થયો.

ગોંડલની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં શ્રમિક યુવાનના મૃતદેહના પીએમ માટે તબીબો એકબીજા પર ખો આપતા હોય તેવો ઓડિયો વાયરલ થય સેવાભાવી આગેવાનોની રજૂઆત સાંભળવાના બદલે આર.ડી.ડી. ઉલ્ટાના ગાજયા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ … Read More

Gondal-Rajkot ગોંડલ સિવિલ હોસ્પિટલના ત્રણ ડોકટરો રાતનાં “ઘેર હાજર” રહેતા હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી: બે એમ્બ્યુલન્સ વચ્ચે એકજ ડ્રાયવર , ભરતી ના અભાવે દર્દી પરેશાન.

ગોંડલ શહેર તાલુકાની જનતાની સુખાકારી માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું આંધણ કરી એ ગ્રેડની હોસ્પિટલ બનાવી આપી હોવા છતાં પણ રાત્રિના સમયે તબીબો હોસ્પિટલમાં હાજર રહેવાના બદલે પોતાના ઘેર હાજર … Read More

Gondal-Rajkot રાજ્ય સરકાર દ્વારા પોષણ સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ તાલુકા/શહેર ની પોષણ સપ્તાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસ માં પોષણ સપ્તાહ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે ગોંડલ તાલુકા પંચાયત આઇસીડીએસ કચેરી દ્વારા તાલુકા … Read More

Dhoraji-Rajkot કોરોના ની સંભવિત ત્રીજી લહેર ને પોહચી વળવા ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ.

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે DCHC સેન્ટર ખાતે બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી.બીજી લહેર માં કુલ 70 જેટલા ઓક્સિજની સુવિધા ધરાવતા બેડ હતા જેની સંખ્યા વધારી ને 100 કરી દેવાઈ … Read More

Dhoraji-Rajkot ધોરાજી સરકારી હોસ્પિટલને આધુનિક પાંચ વેન્ટીલેટર ફાળવતી રાજય સરકાર.

ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પીટલને ૨ાજય સ૨કા૨ દ્વા૨ા આધુનીક પ વેન્ટીલેટ૨ ફાળવવામાં આવેલ છે. ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પીટલની આધુનીક કો૨ોના હોસ્પીટલમાં બેસ્ટ કામગી૨ીની નોંધ લઈ ૨ાજય સ૨કા૨ દ્વા૨ા ઘટતી વસ્તુઓ ફાળવેલ છે. કો૨ોનાની … Read More

error: Content is protected !!