Jasdan-Rajkot જસદણની સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ મેડીકલ ઓફિસરથી જ ગબડાવાતું ગાડું.
Gujarati English Gujarati Hindi અંદાજે 1 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો પણ ક્લાસ-1 અધિકારીઓ ન મળ્યા. સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા, એમ.ડી., એમ.એસ.સર્જન, કાન-નાક ગળા સહિતના મહત્વના તબીબોની જગ્યાઓ દાયકાઓથી … Read More