બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે.
જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ કોરોના કારણે રાજકોટની શાન એવા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ બે વર્ષના અંતરાલ બાદ જિલ્લા … Read More