ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં  મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પાર્થિવ શિવલિંગની પૂજા કરી દિવ્ય અને ભવ્ય ઉજવણી કરી.

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતના ઘણા વિસ્તાર માંથી વિદ્યાર્થીઓ આવીને ઉચ્ચતમ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ તેના જીવનના દરેક તબક્કે ઘડાય એવી કટિબદ્ધતા આ સ્કૂલની રહી છે. આ … Read More

પોપ્યુલર સ્કૂલ ત્રંબા ના આંગણે અનોખી રીતે ભગવાન શ્રી રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી.

શર્મિલાબેન બાંભણીયા દ્વારા સંચાલિત પોપ્યુલર સ્કૂલ ત્રંબા તથા ત્રંબા ગામ પંચાયત દ્વારા ભગવાન શ્રી રામના સામૈયા ત્રંબા ગામના પાદર થી ગામના રામજી મંદિર સુધી વાજતે – ગાજતે ડીજેના સાથવારે અને … Read More

ગોંડલ ખાતે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એનીમિયામુક્ત ભારત અંતર્ગત ICDS વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના ઘટક ગોંડલ-૧ ખાતે કિશોરીઓને પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર અર્થે સશક્ત દીકરી અને કુપોષણ … Read More

ચાચરિયા પ્રાથમિક શાળાની કલા ઉત્સવમાં હેટ્રિક.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર બોટાદ જિલ્લામાં અજવાસી બનીને ઉભરી આવી છે…સતત ઈનોવેટિવ પ્રયોગો, અનેકવિધ મુલ્યલક્ષી અને સંસ્કારવર્ધક પ્રવૃતિઓથી શ્રેષ્ઠ શિક્ષણ … Read More

Gondal-કિશાન મોરચા દ્વારા ગોંડલની એશિયાટીક કોલેજ ખાતે જિલ્લા કક્ષાની નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા યોજાઈ.

ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન પ્રતિયોગિતા – ૨૦૨૩ અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ગોંડલની એશિયાટીક કોલેજમાં યોજવામાં આવેલ જેમાં રાજકોટ … Read More

સિહોરની ધ્રુવી યોગેશભાઈ જોશી મહારાષ્ટ્રના પુના ખાતે ટેનિસ વોલીબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ બાદ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય લેવલે પસંદગી.

સિહોરની ધ્રુવી યોગેશભાઈ જોશી જે સમર્થ વિદ્યાલય ધોરણ 8 માં અભ્યાસ કરતી તાજેતરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારી ભાવનગર … Read More

Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12 નાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન મળતું રહે જ છે પણ સાથે … Read More

Gondal-એશિયાટીક કેમ્પસમાં “શક્તિ આરાધના” રાસોત્સવનું ઐતિહાસિક આયોજન.

ગોંડલ ખાતે આવેલ એશિયાટીક કોલેજના આંગણે એશિયા કોલેજ તથા મહેતા પબ્લિસિટી દ્વારા નવરાત્રીના નવે નવ દિવસ માટે ઐતિહાસિક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવ વિશેષતા એ છે કે, … Read More

ગોંડલ ખાતે એશીયાટીક કેમ્પસ માં લોક સંસ્કૃતિ અને કબીરવાણીના સથવારે કાઠીયાવાડ ની પતીવ્રતા દીકરી ના બસો વર્ષ પહેલાના સાહસ ની સત્યઘટના ને “જીવન નું જંતર” નૃત્ય નાટીકા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી.

રમત ગમત યુવા અને સાંસ્કૃતીક વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતી , ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી , રાજકોટ અને એશિયાટિક કેમ્પસ દ્વારા પ્રાયોજિત … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં નંદોત્સવના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મનાં વધામણા કરવા માટે જન્માષ્ટમીના પાવનપર્વના ભાગરૂપે ‘નંદોત્સવ-2023’ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં … Read More

error: Content is protected !!