ગોંડલમાં 15 દિવસથી ચાલી આવતી માથાકૂટમાં ખેડૂત યુવાન પર હુમલો.

ગોંડલની બીએસએનએલ ઓફિસ પાસે ગઇકાલે સાંજે જુના ડખ્ખાનો ખાર રાખી યુવાન પર કારમાં ધસી આવેલ પાંચ શખ્સોએ છરી, ધોકા, પાઇપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની … Read More

ચરિત્ર ની શંકાએ કુટુંબ નો માળો પિંખાયો: બે પુત્રોની ઝેર આપી હત્યા કરનાર પાશવી પિતાએ સબજેલ માં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ગોંડલ ના વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર માં રહેતા પતિએ પત્નિનાં ચારિત્ર્ય પર શંકા કરી પોતાના બે પુત્રો પોતાનાં નથી તેવી માનશીક વિકૃતિ સાથે ઝેર પાઇ બન્નેની હત્યા કર્યા બાદ જેલ … Read More

ગોંડલ બે માસુમ બાળકોને તેના પિતાએ જ ઝેરી દવા પીવડાવી હત્યા નીપજાવી હતી.

પાશવી બનેલા પિતાએ  બંને બાળકો તેના સંતાન ન હોવાની પત્ની પર શંકા  કરી થોડા સમય પહેલાં છૂટાછેડા આપી દીધા હતા: ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 … Read More

ગોંડલ માં ગુંદાળા રોડ પર રીક્ષા પલટી મારી જતા સર્જાયેલા અકસ્માત મા સાત માસ ના માશુમ બાળક નુ મોત:રીક્ષા ચાલકે આગળ જતા બાઈક ચાલક ને ઠોકર મારતા કાબુ ગુમાવ્યો.

ગોંડલ થી ગુંદાળા રોડ પર બપોર ના સુમારે રીક્ષા પલટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલાં પરીવાર ના સાત માસ ના બાળક નુ મોત નિપજ્યુ હતુ. પ્રાપ્ત વિગત મુજબ બપોર ના સુમારે … Read More

ગોંડલ મા બે ભાઇઓ ના ભેદી મોત: જમણ બાદ બન્ને ભાઇઓ ને ઝેરી અસર થઈ:પિતા શંકાનાં દાયરામા.

ગોંડલ ના વોરાકોટડા રોડ પર આવાલા આવાસ ક્વાર્ટર મા રહેતા  ત્રણ અને તેર વર્ષ ના બે સગા ભાઈઓ ના ગત રાત્રે દરગાહ મા ન્યાઝ નુ ભોજન લીધા બાદ ઘરે ઉલ્ટીઓ … Read More

શ્રીનાથગઢ ગામ માંથી ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો જડપાયો : એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્યને સફળતા મળી કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- નો મુદ્દામાલ કબજે કર્યો.

શ્રીનાથગઢ ગામેથી ઝડપાયેલ જથ્થો બાયોડીઝલ છે કે લાઈટ ડીઝલ તે અંગે એફએસએલને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ ઝડપાયેલ પ્રવાહી ક્યું છે તેની જાણ થશે બાયોડીઝલના વેપલા … Read More

કથીત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેનાં આરોપી શિક્ષકના જામીન મંજૂર કરતી ગોંડલ એડી. સેશન્સ કોર્ટ.

બનાવની માહિતી એવી છે કે ગઈ તારીખ 2/7/203 નાં ગોંડલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ગેસ્ટ હાઉસ માં જુનાગઢ કોલેજમાં અભ્યાસ કરતા સગીર યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેની ફરીયાદ ગોંડલ … Read More

ગોંડલમાં ખુલ્લેઆમ દાદાગીરી:’તારાથી જે થાય તે કરી લે, નાસ્તાના પૈસા નથી આપવા’, નાસ્તાના પૈસા માંગતા દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો:પોલીસ તંત્ર ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

ગોંડલમાં ગુંડા ટોળકીએ નાસ્તો કર્યા બાદ દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ દુકાનદારે પૈસા માંગતા તેમની સાથે ઝઘડો કરીને છરી વડે હુમલો કર્યો હતો. ગોંડલમાં અસામાજિક … Read More

બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ વિષે ટિપ્પણી કરતા ગોંડલ બ્રહ્મ સમાજ લાલઘુમ.

રાજકોટના રમેશચંદ્ર એ ફેસબુક અને મીડિયામાં ભગવાન પરશુરામને રાક્ષસ કહેતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન માં લેખીત ફરિયાદ ગોંડલ શહેર /તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ (રજીસ્ટર) દ્વારા સીટી પોલીસ સ્ટેશનમાં રાજકોટની બંસી … Read More

ગોંડલ તાલુકા પોલીસે 544 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડી પાડ્યો : પ્લાસ્ટિક ના વેસ્ટ મટીરીયલ ની આડમાં દારૂ છુપાવાયો હતો.

ગોંડલ તાલુકા પોલીસે નેશનલ હાઇવે પર ભરૂડી પાસે આવેલ હોટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રક માં તપાસ કરતા ટ્રક માં પ્લાસ્ટિક નું વેસ્ટ મટીરીયલ ની આડમાં બનાવેલ ચોરખાના માં … Read More

error: Content is protected !!