આ જન્મ માં એક થવું શક્ય નાં હોય જસદણ નાં ભંડારીયા ગામ નાં પ્રેમી યુગલે વખડા ઘોળી જીવન નો અંત આણ્યો:યુવક નાં સગપણ ની વાત ચાલતી હતી.

” સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની ” આ પંક્તિ ને સાર્થક કરતી ઘટનાં નાના એવા ભંડારીયા ગામે બની છે. જસદણ તાલુકા નાં ભંડારીયા ગામે પાડોશ માં … Read More

Gondal-ગોંડલ મોંઘીબા કન્યા શાળા તથા હાઈસ્કૂલ માં બે માસ માં ત્રણવાર ચોરી : આરોપીઓએ પોલીસને આપી ચેલેન્જ.

ગોંડલ શહેરની ઐતિહાસિક ધરોહર સ્કૂલ ધરાવતી અને શહેરની મધ્યમાં આવેલ મોંઘીબા કન્યા તાલુકા શાળા નં-૩ તથા હાઈસ્કૂલ માં વારંવાર ચોરીના બનાવ બનતા હોવા છતાં સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં ટુંકા … Read More

જામકંડોરણા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટની યદુનંદન ઈલેવનનો વિજય : રાજશક્તિ રીબડા 92 રન સાથે રનર્સ અપ.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ગૌલોકવાસ ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને માજી મંત્રી જયેશભાઈ રાદડીયાના સહયોગથી ક્રિકેટ ગ્રુપ જામકંડોરણા દ્વારા … Read More

જેતપુરમાં પ્રેમી પંખીડાને માર મારનાર છ શખ્સોની ધરપકડ.

પરિણિતા કુંવારા પ્રેમીને લઈને ભાગી જતા મળી તાલિબાની સજા મહિલાના કાન-નાક કાપી નાખ્યા અને માથે મુંડન કરી નાખ્યું યુવકના માથે મુંડન કરી ડામ આપ્યા, ૯ કલાક સુધી માર માર્યો   … Read More

Gondal-ગોંડલ સીટી વિસ્તારમાંથી ચોરી કે છળકપટ થી મેળવેલ મોટર સાયકલ સાથે સિકંદર બ્લોચ(મકરાણી) ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રૂરલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ. સી.બી.રાજકોટ … Read More

Gondal-Rajkot-ગોંડલમાં મોબાઇલ આઇડીથી આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો કરણ કોટડીયા ઝડપાયો.

ગોંડલના જ ત્રણ શખ્સોને રમવા માટે આઇડી આપ્યાનું ખુલ્યું: બે મોબાઇલ, રોકડ રકમ મળી એલસીબીએ ૩૪૦૦૦નો મુદામાલ જપ્ત કર્યો ગોંડલના બસ સ્ટેશન રોડ વિક્રમસિંહજી કોમ્પલેક્ષની લોબીમાં મોબાઇલ આઇડી મારફત આઇપીએલની … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજીના મોટીમારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડો ત્રણ બુકી સહિત ચાર શખ્સો ઝબ્બે રૂ.૯૧૧૫૦ નો મુદામાલ કબ્જે તપાસનો ધમધમાટ

ધોરાજીના મોટી મારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસે દરોડો પાડી ત્રણ બુકી સહિત ચારને પકડી પાડી રૂ.૯૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી સપાટો બોલાવી દીધો છે.આ અંગે મળતી વિગતો મુજબ પાટણવાવના પીએસઆઈ વા.બી. … Read More

Morbi-મોરબી જિલ્લા માં બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા.

મોરબી જિલ્લા માં મોરબી નાં મોડપર અને વાંકાનેર નાં પંચાસર ગામે એમ બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પહેલા બનાવમાં મોરબી તાલુકાના મોડપર … Read More

error: Content is protected !!