આજ રોજ ૨૮ જૂનના દિવસે કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક (ખેતી બેન્ક) ની ૭૦ મી સાધારણ સભાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી.

25 વર્ષ પછી શતાબ્દી મહોત્સવના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ “સહકાર સે સમૃદ્ધિ” નો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ રાખ્યો હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સહકાર સે સમૃદ્ધિ” … Read More

મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં ૧૧૧ જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વિસ્તૃત ફરિયાદ સહકાર મંત્રી, અને સહકાર સચિવ સહિતને લેખીતમાં રજુઆત કરી તટસ્થ તપાસની માંગ.

• બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ (બંધારણ મુજબ) ડીરેક્ટરોની કમિટી બનાવેલ નથી. ડીરેક્ટરોના તથા બેંકના કર્મચારીઓના નજીકના સગાઓની ભરતી કરી કાયદાની કલમ નં. ૭૬-બી તથા ૮૬ નો ભંગ કરેલ છે … Read More

Gandhinagar-એટીએસે બાવન ગેરકાયદે હથિયાર સાથે ૨૨ને ઝડપ્યા.

રાજ્યની બહારથી હથિયારો લાવ્યા બાદ આ હથિયારો સૌરાષ્ટ્રમાં વેચતા, ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના. ગુજરાત એટીએસ સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક મોટુ ઓપરેશન સફળતાપૂર્વક … Read More

Gujarat-સ્ટેટ મોનિટરીંગ સૅલ જાગ્યું : જે વિસ્તારમાં મોનિટરીંગ સેલ દરોડો પાડશે ત્યાંના PI સસ્પેન્ડ થશે નિર્લિપ્ત રાય ઍક્શન મૉડમાં.

દારૂ – જુગારની માહિતી આપવા ફોન નંબર જાહેર કર્યા પરિણામે તેમને ગેરકાયદેસર ધંધો ખુબ વિકાસ પામ્યો છે . ત્યારે હવે નિર્લિપ્ત રાયની નિમણૂક સ્ટેટ મોનીટરીંગ સેલમાં થતાની સાથે જ લોકો … Read More

દિકરીઓના આશીર્વાદ સમાન સ્કીમ એટલે રાજ્યસરકારની ‘‘વ્હાલી દીકરી’’ યોજનાઃ ૩૪૫ દીકરીઓને મળેલો લાભ.

  દીકરીના જન્મને પ્રોત્સાહન આપતું રાજ્ય સરકારનું વધુ એક કદમ એટલે ‘‘વ્હાલી દીકરી યોજના’’             દીકરીઓના જન્મને સતત ને સતત પ્રોત્સાહન આપી, તેમને સાક્ષર બનાવવાના હેતુસર  રાજય સરકારે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ યોજના કાર્યાન્વિત … Read More

Gandhinagar-શિક્ષકો માટે બદલીને લઈને રાહતના સમાચાર, સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કરતા ૨ લાખ શિક્ષકોનો થશે મોટો ફાયદો.

શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ૧૦ વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો અંગે ઘના સમયથી માંગ થઈ રહી. … Read More

કોરોનમાં માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને સહાય આપવાનો મહત્વનો નિર્ણય કરાયો.

ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે બાળકોને મા-બાપમાંથી કોઇ એકનું મોત થઇ ગયું હોય તેને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારે માતા-પિતા બેમાંથી એકને ગુમાવનારા 18 વર્ષથી નીચેની વયના બાળકોને … Read More

Gandhinagar રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સીએમ વિજય રૂપાણી ની સૂચના.

બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે. બાયોડિઝલના નામે ભળતા સોલવંટ-પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચનાબાયોડિઝલનું વેચાણ રિટેઇલ … Read More

આશિષ ભાટિયાએ માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ.

રાજ્યભરમાં સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિદેશકશ્રીની સૂચના રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા તમામ જિલ્લાના … Read More

Gujrat-ગુજરાત નાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા નહીં કરી શકે ચૂંટણી પ્રચાર.

વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, … Read More

error: Content is protected !!