૭ કરોડની ૧૪ ગરોળી જપ્ત કરાઇ:આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એકઝોટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.

કોલકતા,તા.૧૧: બોર્ડર સિકયોરિટી ફોર્સે બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્ત્।ર ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલા દેશ સરહદ પરથી દાણચોરી દ્વારા લાવવામાં આવતી ટોકે નામની દુર્લભ પ્રજાતિની ૧૪ ગરોળીઓ પકડી પાડી છે. પરંપરાગત દવાઓ … Read More

ભારત સરકારે દેશમાં પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ લગાવ્યો.

ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે જોખમી પબજી, ગેમ્સ ઑફ સુલતાન, બાઇડુ, કેમકાર્ડ સહિત 118 ઍપ પર ભારત સરકારે મૂક્યો પ્રતિબંધ. આ અગાઉ પણ કુલ 106 ચીની એપ પર મુકાઇ ગયો … Read More

દેશમાં કોરોનાના દર્દીઓ ૩૭ લાખથી વધી ગયા.

એક જ દિવસમાં કોરોનાના ૭૮,૩૫૭ નવા સક્રિય દરદી બુધવારે નોંધાયા બાદ દેશમાં કુલ દરદીની સંખ્યા વધીને ૩૭ લાખથી ઉપર ગઇ હોવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. મંત્રાલયે આપેલી માહિતી … Read More

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35,42,733 થઈ.

કોરોનાવાયરસનો રેકૉર્ડ આંકડો ભારત સહિત વિશ્વભરના 180થી વધારે દેશોમાં કોરોનાવાયરસ(Coronavirus)નો આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 2.49 કરોડથી વધારે લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને કારણે … Read More

અનલોક-4 માટેના દિશા નિર્દેશ જાહેર. આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.

અનલોક-4 માટેના દિશા નિર્દેશ જાહેર. આ દિશા નિર્દેશ 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. આ નવી ગાઇડલાઇન્સ પ્રમાણે આગામી 7 સપ્ટેમ્બરથી દેશભરની મેટ્રોસેવા શરુ થશે. રેલવે મંત્રાલય અને ગૃહમંત્રાલયે મળીને આ … Read More

મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે એક દેશ એક પરીક્ષાની જાહેરાત કરી.

નવીદિલ્હી,તા.૧૯મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે દેશના એરપોર્ટનું ખાનગીકરણ કરવાને લઇને જાહેરાત કરવામાં આવી છે અને હવે દેશના … Read More

ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.

ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે : વધુ આકરી સજા અને દંડની જોગવાઇઃ સરકાર ચોમાસુ સત્રમાં લાવશે … Read More

દેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 દર્દીઓના મરણ નોંધાયા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 27 લાખને પાર પહોંચી ચૂકી છે. સોમવારે 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 876 … Read More

હળવદ તાલુકાના વેગડવાવ ગામ‌ના ૨૨ વર્ષના યુવાને ને પેટ્રોલ છાંટી સળગાવતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરમાં ,ગુરુવારે રાત્રે વેગડવાવ ગામ નો ૨૨ વર્ષના વિક્રમ હરિભાઈ કોળી ‌ને  આજ ગામના કોઈ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હનુમાનજીના … Read More

અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, સારવાર માટે જઈ શકે છે અમેરિકા.

અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, સારવાર માટે જઈ શકે છે અમેરિકા બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફેફસાના કેન્સરથી પીડિત છે. તે ફેફસાના કેન્સરના ત્રીજા તબક્કામાં હોવાનું જાણવા મળે છે. અહેવાલ … Read More