Ahmedabad-કોરોનાની વિલનગીરી સામે હિરો નરેશ કનોડીયા હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું આજે સવારે નિધનઃ બે દિવસ પૂર્વે જ મોટાભાઇનું થયું હતું અવસાનઃ બે દિવસમાં ‘મહેશ-નરેશ’ બંધુ બેલડીની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ-ચાહકો શોકમાં: નરેશ કનોડિયા ૭૭ વર્ષના હતાં: ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું.
Gujarati English Gujarati Hindi ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો ગુજરાતવાસીઓના હૃદય ઉપર બિરાજમાન એવા લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયા આજે કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેમની વિદાઇથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ … Read More