હળવદ તાલુકા ચરાડવા ગામે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ સહિત ૫ વ્યક્તિઓને એકજ દિવસ મા કોરોનો પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે  હળવદ તાલુકાના   તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ચરાડવા ગામના બળદેવભાઈ સોનગ્રા . રવજીભાઈ . વનીતાબેન સોનગ્રા . માનસી બેન  જશુબેન  સહિતના ૫ વ્યક્તિઓ ના કોરોનાનુ સેમ્પલ  સરકારી હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ ત્યારે પાંચેય વ્યોકતિઓ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા  હતા ત્યારે હળવદ તાલુકામા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૪૦ પર પહોચી હતી  ત્યારે હળવદ ના ચરાડવા ગામે  કોરોના પોઝિટિવ આવતા  બ્લોક હેલ્થ અધિકારી.તાલુકા વિકાસ અધિકારી ચરાડવા  હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર  પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ કોરોના ગ્રસ્ત વિસ્તાર માં જવા ની તજવીજ હાથ ધરી હતી

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!