હળવદ તાલુકાના ચરાડવા ગામે ૩ કોરોનો કેસ પોઝિટિવ આવ્યા.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે હળવદ તાલુકાના ચરાડવા ગામના ૪૫ વર્ષ ના પ્રભાબેન મનસુખભાઈ સોનગ્રા ૧૭ વર્ષ ના જલ્પા બેન મનસુખભાઈ સોનગ્રા. હિતેશભાઈ હસમુખભાઈ ગોસ્વામી સહિતના ૩ વ્યક્તિઓ ના કોરોનાનુ સેમ્પલ સરકારી હોસ્પિટલ ખાતે લેવામાં આવેલ ત્યારે ત્રણેયના વ્યોકતિઓ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
ત્યારે ચરાડવા ગામે ૩ કેસ કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામા કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૩૬ પર પહોચી હતી ત્યારે હળવદ ના ચરાડવા ગામે કોરોના પોઝિટિવ આવતા ડો ભાવિન ભટ્ટી તાલુકા વિકાસ અધિકારી ચરાડવા હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ કોરોના ગ્રસ્ત વિસ્તાર માં જવા ની તજવીજ હાથ ધરી હતી
