ગોંડલ એસ ટી ડેપો ખાતે માસ્ક વિતરણ કરાયું.

ગોંડલ મા રોબેરોજ કોરોના કેસ નો વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે. સાથોસાથ અનેક લોકોના મૃત્યુ થવા પામેલ છે. આ બાબતે લોકો માં હજી પણ જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે. સોશ્યલ ડિસ્ટન, માસ્ક ન પહેલવું જેવી બેદરકારી ભારે પડી રહી છે ત્યારે ગોંડલ એસ ટી ડેપો ખાતે રાજકોટ ના વિદ્વાન એસ્ટ્રોલોઝર શ્રી જૈન હર્ષદ ભાઈ ભરવાડા તરફથી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓ ની સુરક્ષાને ધ્યાને લઇને N-95 માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ શ્રી હર્ષદ ભાઈ દ્વારા 300 થી વધુ કર્મચારીઓ માટે તેમક મુસાફરો માટે માસ્ક વિતરણ કરવામાં આવેલ આવ્યું હતું. જેમાં ડેપો મેનેજર જે આર અગ્રાવત, ત્રણે યુનિયન ના પ્રતિ નિધીઓ, યુવા આગેવાન કુલદીપસિંહ જાડેજા તથા મુસાફરો ને માસ્ક વિતરણ કરવામાં આવેલ.

error: Content is protected !!