ગોંડલ સર.ભગવતસિહજી એ ભેટ આપેલ ૧૦૬ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં હતા
આજે પણ આ ગરબીએ તેમની પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખી છે ત્યારે આ ગરમી નુ સંચાલન સ્વ તુલશીભાઈ ધડુક દ્વારા કરવામાં આવતું હતું જે પરંપરા તેમના પરિવારના ગૌરાંગ ધડુક આગળ ધપાવી રહ્યા હતાં ત્યારે.
આ વર્ષે આયૅશેરી ગૃપના  તેજશ સંપટ ને પ્રમુખ ની જવાબદારી આપેલ હતી તેમની દેખરેખ હેથળ  સભ્યશ્રી જયદીપ ઉદેશી રાકેશ ગોડા દિપક ખેતીયા  ગોપાલ ખેતીયા હિતેશ ભાલાળા મિતેશ ત્રિવેદી દશૅન જોષી નિખીલ ખીલોસિયા સંજયભાઈ જેઠવા અનિલ વરીયા નયન વૈદ  કિરીટ હિરપરા કાનભાઈ સંપટ ચિરાગ જોશી અરબાઝ સુમરા મયુરભાઈ ઉદેશી કાંતિભાઈ શેઠિયા   વિરલભાઈ વસાણી જીગ્નેશભાઈ કોણીયા  સહિતના યુવાનો દ્વારા ચાચર ચોકે પ્રાચિન ગરબીની પરંપરા જાળવી રાખી આગળ ધપાવી રહ્યા છે.
error: Content is protected !!