ગોંડલશહેર માંથી ચોરી કરેલ ૧૬ મોબાઇલ કિ.રૂ. ૪૩,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓએ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરાના રાહબરી હેઠળ એલ.સી.બી.શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા તથા પો . હેડ કોન્સ . અનીલભાઇ ગુજરાતી તથા પો . કોન્સ . પ્રહલાદસિંહ રાઠોડ નાઓને સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે બે ઇસમોને ગોંડલ સીટી પો.સ્ટે . વિસ્તારના ગોંડલ , જેતપુર રોડ , ૨૨૦ કે.વી. જી.ઇ.બી. સબ સ્ટેશન સામે , ઉધોગભારતી સોસાયટીમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન- ૧૭ કિ.રૂ. ૪૩,૦૦૦ / – સાથે પકડી ગોડલ સીટી પો.સ્ટે . સોંપી આપી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે . અટક કરેલ આરોપીઓ ( ૧ ) રાહુલભાઇ રાજુભાઇ ડોડીયા જાતે- કારડીયા રાજપુત ઉ.વ. ૧૯ રહે- ગોંડલ , જેતપુર રોડ , ૨૨૦ કે.વી. જી.ઇ.બી. સબ સ્ટેશન સામે , ઉધોગભારતી સોસાયટી જી . રાજકોટ ( ૨ ) પરાગભાઇ ઉર્ફે શેડારો જેન્તીભાઇ સખીયા જાતે- પટેલ ઉ.વ. ૨૦ રહે- ગોંડલ , મોટી બજાર , સંઘાણી શેરી

કબજે કરેલ મુદામાલ > મોબાઇલ ફોન નંગ -૧૭ કિ . રૂ .૪૩,૦૦૦ / કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ.વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની , અમીતસિંહ જાડેજા તથા પો . હેડ કોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી તથા પો . કોન્સ . પ્રહલાદસિંહ રાઠોડ , રૂપકભાઇ બોહરા , મનોજભાઇ બાયલ , ભાવેશભાઇ મકવાણા , અમુભાઇ વિરડા , રજાકભાઇ બીલખીયા , નરેન્દ્રભાઇ દવે , સાહિલભાઇ ખોખર , અનિરૂધ્ધસિંહ જાડેજા નાઓ દ્રારા કરવામાં આવેલ છે .

error: Content is protected !!