રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

 • ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ   ( IIIA – 2022 ) માં ફિલ્મી – ટી.વી . હસ્તિઓ ઉમટી પડી રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’

મિડ – ડે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ ૨૦૨૨ નુ તાજેતરમાં મુંબઈ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ . વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલા ગણમાન્ય લોકોને સન્માનીત કરવા માટે આયોજીત થયેલા આ ભવ્ય સમારોહમાં રિબડાનાં અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાનાં પુત્ર રાજદિપસિંહ જાડેજાને ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ એનાયત કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસનાં પત્નિ અને એકિસસ બેંકનાં વાઇસ પ્રેસિડેન્ટ અમૃતા ફડણવીસનાં હસ્તે રાજદિપસિંહને ‘ શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ ’ એનાયત કરવામાં આવ્યો હતો . ભારત ઇન્ટરનેશનલ ઇન્ફલુએન્સર એવોર્ડસ ( આઇઆઇઆઇએ ૨૦૨૨ ) સમારોહમાં પુનમ પાંડે , ઉર્ફી જાવેદ , અભિનેત્રી સંગીતા બિજલાની ,સાકિબ સલીમ , શિવમ શો , આઝમા ફલ્લાહ , શ્રિયા પિલગાંવકર , આહાના કુરા , નેહા ભસીન , રાખી સાવંત , ડેઝી શાહ તેમજ ટેલિવીઝન ઇન્ડસ્ટ્રીઝનાં કરણ કુન્દ્રા , ઉર્વશી ધોળિકિયા , રૂપાલી ગાંગુલી , નકુલા મહેતા , અનુપમા સિરીયલનાં નિર્માતા , રશ્મિ દેસાઇ , મોહિત મલિક , અમર ઉપાધ્યાય , અલી મર્ચન્ટ , દિવ્યા અગ્રવાલ , નેહા ભસીન નડિયાદવાલા , દુબઇનાં દાનુબ ગ્રુપનાં સ્થાપક રિઝવાન સાજન , જીન્સનાં નેની જૈન , તનિષા અધ્યક્ષ કિલર મુખર્જી, મનીષ પોલ , અમૃતા રાવ , આંતરરાષ્ટ્રીય અભિનેત્રી જિયોકોન્ડા વેસીચૅલ્લી સહિત ની સેલિબ્રીટી ઉપસ્થિત રહી હતી રાજદિપસિંહ જાડેજા ને શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ મળતા ક્ષત્રિય સમાજ તેમજ વિવિધ સંસ્થા , મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

 

19 thoughts on “રીબડાનાં રાજદિપસિંહ જાડેજાને મુંબઇમાં મળ્યો ‘શ્રેષ્ઠ દાનવીર એવોર્ડ’

 1. Pingback: Lincoln Georgis
 2. Pingback: Beverly Bultron
 3. Pingback: Lila Lovely
 4. Pingback: MILFCity
 5. Pingback: domain-names
 6. Pingback: Essay writer
 7. Pingback: magnesium lotion
 8. Pingback: valentine gift
 9. Pingback: Click Here
 10. Pingback: Click Here
 11. Pingback: Click Here
 12. Pingback: Click Here
 13. Pingback: Click Here
 14. Pingback: Click Here
 15. Pingback: Click Here
 16. Pingback: Click Here

Comments are closed.

error: Content is protected !!