Gondal-Rajkot-ગોંડલ પાલિકા પુર્વ પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા ગુજરાત નગરપાલિકા પરિષદમાં કારોબારી સભ્ય તરીકે નિમણુંક.
Views:367
ગુજરાત ની ૧૬૨ નગરપાલિકા માં ગોંડલ નગરપાલિકાનાં પર્વ પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયાની ગુજરાત નગરપાલિકા પરિસદ માં કારોબારીમાં નિમણુંક થયેલ છે તેબદલ રાજ્કીય આગેવાનો હોદેદારો , સામાજીક સંસ્થાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.