Dhoraji-Rajkot ધોરાજી પાસેથી હાઇવે ઓથોરીટીના કોંટ્રાકટરની ટ્રકમાથી ઇગ્લીસ દારૂ પકડી પાડતી ધોરાજી પોલીસ.

ધોરાજી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચનાઆપેલ હોય એ અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનનાપોલીસ સ્ટાફ પેટ્રોલંગમાં હતા દરમ્યાન બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ હોય કે ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલ મોટા

ગુંદાળા ગામના પુલ ઉપર સ્કોડા ગાડી નંબર જી.જે.૦૩ ડી જી ૭૧૧૯ વાળીનું એકસીડન્ટ થયેલ હોય અને તેમા ઇગ્લીસ દારૂ ભરેલ હોય જે સ્કોડા ગાડીમાથી નેશનલ હાઇવે ઓથોરીટીના રોડ મેન્ટેનસ ના કોન્ટ્રાકટર ની અશોક લેલન ટ્રકમાં ઇગ્લીસદારુભરી ટ્રક ધોરાજી તરફ નીકળેલ છે જે અન્વયે આવકાર ચોકડી પાસેથી સદરહુ ટ્રક પકડી પાડી ચેક કરતા ઇગ્લીસ દારૂ મળી
આવતા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરાવેલ છે
પકડાયેલ આરોપી (૧) દીનેશભાઇ કારાભાઇ મીયાત્રા જાતે આહીર ઉ.વ.૫૫ રહે. ઉપલેટા કાદી વિસ્તાર અર્જુન સોસાયટી ટ્રકડ્રાઇવર (૨) મયુર હકાભાઇ દેગામા કોળી ઉ.વ.૨૫ રહે,સુપેડી ઝાજમેર રોડ પેટ્રોલપંપ પાસે(૩) ભુપત છગનભાઇ કુળચા જાતે કોળી ઉ.વ.૪૦ રહે.સુપેડી સરદાર સોસાયટી
(૪) પ્રફુલ ઓઘડભાઇ ડાભી જાતે કોળી ઉ.વ.૩૩ રહે. રહે, સુપેડી ઝાજમેર રોડ પેટ્રોલપંપ પાસે
scoy sia HELHIGI (9) ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY szal alza -ca૧૮ (૨) MCDÖWELLS NO.1 SUPERIOR WHISKY ORIGINAL બોટલ નંગ ૦૮ (૩) મોબાઇલ ફોન એક (૪)અશોકલેલને ટ્રક નં. જી.જે.૦૩ વાય ૯૪૨૭ મળી કુલ રૂપીયા ૨,૧૩,૭૦૦/ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા
ઇંગ્લિશ દારૂ પકડવાની કામગીરી કરનાર ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા પો ઇન્સ
(ર) રમેશભાઇ બોદર એ.એસ.આઇ (૩) રવજીભાઇ હાપલીયાપો.હેડ કોન્સ (૪) બાપાલાલ ચુડાસમા
 (૫) પ્રદિપસિહ ચુડાસમા પો.કોન્સ (૬) સહદેવસિહ ચૌહાણ પો.કોન્સ ઉપરોક્ત ગળામાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હકુમતસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!