Rajokot-શાપર(વે) પો.સ્ટે. વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા સા. ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા સા.તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા સા. તથા એસ.ઓ.જી. સ્ટાફ શાપર(વે) પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ.ઉપેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. પરવેજભાઇ સમા તથા પો.હેડ.કોન્સ.અમીતભાઇ કનેરીયા નાઓની સંયુકત બાતમી આધારે જયકિશનભાઇ વાઘજીભાઇ સરમાળી રહે.રાજકોટવાળાના કબ્જામાંથી ગેરકાયદેસર હથીયાર રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુર આરોપી પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી શાપર(વે) પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી તરીકે જયકિશનભાઇ વાઘજીભાઇ સરમાળી જાતે ખાંટ રજપુત ઉવ.૨૧ ધંધો મજુરી રહે.રાજકોટ ગીતાજંલી સોસાયટી શેરી નં.૭ ગોકુલધામ ૧૫૦ ફુટ રીંગ રોડ મુળ રબારીકા તા.જેતપુર જી.રાજકોટ
કબ્જે કરેલ મુદા્માલમાં એક દેશી બનાવટનો કટ્ટો (હથીયાર) નંગ-૦૧ ની કિ.રૂ.૫,૦૦૦/-તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઓ એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર.એસ.એમ.જાડેજા સા. તથા પો.સબ.ઇન્સ એચ.એમ.રાણા સા.તથા પો.સબ.ઇન્સ જી.જે.ઝાલા સા.તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ પરવેજભાઇ સમા તથા પો.હેડ.કોન્સ અમિતભાઇ કનેરીયા તથા અતુલભાઇ ડાભી તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા દિલીપસિંહ જાડેજા તથા નીરાલીબેન વેકરીયા સહિત ના ઓ એ કામગીરી કરવામાં આવી હતી.

અહેવાલ:-સુનિલ પુરોહિત દ્વારા.

error: Content is protected !!