Dhoraji-Rajkot જુગારનો ગણના પાત્ર કેશ શોધી પાડતી ધોરાજી પોલીસ.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં જુગારનો ગણના પાત્ર કેશ શોધી પાડતી ધોરાજી પોલીસ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય એ અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોસ્ટના પોલીસ સ્ટાફ પ્રોહી જુગાર ની ડ્રાઇવમાં હતા દરમ્યાન ધોરાજી તાલુકાના ભુખી ગામેથી પૈસાની લેતીદેતી કરી હારજીતનો તીનપતીનો જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂપીયા ૧૭૦૭૦ / ના મુદામાલ સાથે આઠ ઇસમોને ઝડપી પાડી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરાવેલ પકડાયેલ આરોપી ( ૧ ) હમીરભાઇ મંગાભાઇ રાઠોડ જાતે અનુજાતી ઉ.વ .૨૫ રહે . સુપેડી સરદાર સોસાયટી શેરી નંબર ૪ ( ૨ ) કાન્તીભાઇ ભનુભાઇ વાઘેલા જાતે ખાટ ઉ.વ .૩૭ રહે.ભુખીગામ તા.ધોરાજી ( ૩ ) રાજેશભાઇ ઉર્ફે રાજો નાગજીભાઇ મેર જાતે કોળી ઉ.વ .૪ પ રહે , ભુખીગામ અવેડા પાસે તા , ધોરાજી ( ૪ ) ભકાભાઇ લાખાભાઇ સોલંકી જાતે કોળી ઉ.વ .૬૮ રહે . ભુખી લીંબડા ચોક તા ધોરાજી ( ૫ ) બાબુભાઇ ભગાભાઇ દેગામા જાતે કોળી ઉ.વ .૨૦ રહે.ભુખી અવેડા પાસે તા.ધોરાજી ( ૬ ) જેન્તીભાઇ મુળજીભાઇ વાછાણી જાતે પટેલ ઉ.વ .૭૦ રહે . ભુખી પટેલ સમાજ પાસે તા.ધોરાજી ( ૭ ) રવજીભાઇ સવજીભાઇ પાડલીયા જાતે કોળી ઉ.વ .૭૩ રહે . ભુખીગામ લીંબડા ચોક તા , ધોરાજી ( ૮ ) ધીરૂભાઇ લખમણભાઇ વઘાસીયા જાતે પટેલ ઉ.વ. ૭૦ રહે.ધોરાજી જીનપ્લોટ કબુ જે કરેલ મુદામાલ ( ૧ ) ગંજીપતાના પાના નંગ ૫૨ તથા રોકડ રૂપીયા ૧૭૦૭૦ / કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ ( ૧ ) એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી ( ૨ ) એ.એન.ગાંગણા પો.સબ ઇન્સ ( ૩ ) રમેશભાઇ બોદર એ.એસ.આઇ. ( ૪ ) રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ ( ૪ ) રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ ( ૫ ) પ્રદિપસિહ ચુડાસમા પો.કોન્સ ( ૬ ) સહદેવસિહ ચૌહાણ પો.કોન્સ ( ૭ ) સુરપાલસિહ જાડેજા પો.કોન્સ

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!