Dhoraji-Rajkot ધોરાજી માં કોરોના બેકાબૂ બન્યો ૨૪ કલાક માં નવા ૫૪ કેસ સામે આવ્યા.


ધારાસભ્ય લલિત વસોયા સહિત તેનો પરિવાર પણ કોરોના ની ઝપટે
ધારાસભ્ય લલિત વસોયા તેના માતા અને પૌત્ર કોરોના ની ઝપટે
ધોરાજી ની તમામ ખાનગી હોસ્પિટલ માં કોરોના ના બેડ હાઉસ ફૂલ
ધોરાજી સિવિલ હોસ્પિટલ માં ૭૦ બેડ માથી ૪૯ બેડ પર દર્દીઓ
ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકો ની કતારો લાગી


ધોરાજી ના લોકો ને વેક્સિન લેવા અને કોરોના ટેસ્ટ કરાવવા આરોગ્ય વિભાગ ની અપીલ
આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!