Halvad-Morbi માનસર ગામની બ્રાહ્મણી ૧ ડેમ ઓવર ફ્લો થતા પાણી ખેતરમાં ધુસી ગયા ખેડૂતો ઓ માં રોષ.

હળવદ પંથકમાં નર્મદા કેનાલ ‌અવાર નવાર ‌ ઓવરફલો થવાના બનાવો બને છે જેના કારણે ખેડૂતોને  પાક ‌ને‌નુકસાની વેઠવી પડે છે ત્યારે હળવદ તાલુકાના  માનસર‌ગામ‌નો બ્રાહ્મણી  ૧  ડેમ ઓવરફલો થતા આજુબાજુના દસ જેટલાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી જતા શેરડીના ઊભા પાક   ને નુકસાની અને રવિ પાક  જીરૂ અને ઘઉંનું‌  વાવેતર મા પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડશે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.


મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અવાર નવાર નર્મદા કેનાલ ઓવરફ્લો થવાના કારણે  ખેડૂતોઓને પાકને નુકસાનની વેઠવી પડે છે  અને ખેડૂતોના ખેતર વાડીમાં ઘુસી જતાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે ત્યારે હળવદ તાલુકાના માનસર ગામ ની બ્રાહ્મણી૧ ડેમ સાફ સફાઇના અભાવે ઓવરફલો  થતા જેના કારણે માનસર ગામ ના ૮ જેટલા ખેડૂતોના ખેતર વાડી માં પાણી ઘુસી જતા ખેડુતોને  આ બાજુ ખેડૂતોને વાવેતર કરેલ શેરડી અને હાલ રવિ પાક ઘઉં જીરુ નુ વાવેતર કરી રહ્યા છે હાલ ખેડૂતોને પાણીના કારણે ખેતરમાં પાણી ઘુસી જતા જેના કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બનાવના પગલે સિંચાઈ.  વિભાગના અધિકારીઓ પણ ખેતર વાડી ખાતે દોડી ગયા હતા ખેડૂતોએઓ વળતર માટેની માંગ કરી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!