Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજીદિવાળીના તહેવારને અનુસંધાને ધોરાજીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું


ધોરાજી નાાં જાંબાઝ પી આઇ હુકુમત સિંહ જાડેજા પી એસ આઈ શૈલેષ વસાવા અંને નયના બેન કદાવાલા સહિત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું કોરોના ની મહામારી ચાલી રહી છે અને લોકો ને સાવચેત રહેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે કોરોના ફેલાઇ નહિ અને લોકો સાવચેત રહે માટે ધોરાજી પોલીસ તંત્ર પણ સજજ છે
  રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી અને જેતપુરના વિભાગીય પોલીસ અધિકારી એ એસ પી સાગર કુમાર બાગ મારના માર્ગદર્શન હેઠળ ધોરાજી ના જાંબાજ પોલીસ ઇન્સ્પેકટર હુકુમત સિહ જાડેજાની દેખરેખ હેઠળ ધોરાજી ખાતે દિવાળીના તહેવાર અનુલક્ષી ધોરાજી શહેર ના ત્રણ દરવાજા મેઈન બજાર ચકલા ચોક સોની બજાર નદી બજાર સહિત શહેર ના અનેક વિસ્તારો માં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ધોરાજી શહેરમાં તહેવાર નિયમિત શાંતિ ભર્યું વાતાવરણ જળવાઈ રહે શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવના બને માટે ધોરાજી પોલીસ સ્ટાફ સતર્ક છે ધોરાજી માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે માટે ધોરાજી ખાતે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરી ને ધોરાજી ના મહિલા પી એસ આઈ નયના બેન કદા વાલા સહિત મહિલા પોલીસ સ્ટાફ પણ આં ફૂટ પેટ્રોલિંગ માં જોડાયા હતા મહિલાઓ પણ સોશ્યલ distance નું પાલન કરે અને ખરીદી ના સમયે ભીડ ભેગી ના થાઈ માટે  પોલીસ તંત્ર દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે શહેર માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે આં ફૂટ પેટ્રોલિંગ માં ધોરાજી ના મહિલા પી એસ આઈ નયના બેન કદા વાલા પી એસ આઈ શૈલેષ વસાવા સહિત ના પોલીસ સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ માં જોડાયા હતા.

ધોરાજી:-સકલેન ગારાણા દ્વારા.

error: Content is protected !!