Halvad-Morbi હળવદ પંથકમાં વ્યાજ વટાવ નો અજગરી ભરડો અનેક પરીવારો બરબાદ.

હળવદમાં વ્યાજના વિષચક્રમાં ડુબતુ યુવાધન ફાઇનાન્સના ઓઠા હેઠળ વ્યાજ વટાવનો ધીકતો ધંધો

હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના સકંજામાં સપડાયો છે ફાઇનાન્સના હેઠળ વ્યાજ વટાવના ધંધો બેફામ ચાલી રહ્યો છે તેમાં ૧૦ થી ૩૦ ટકા જેટલું ગાબડું વ્યાજ ના ભરી શકનાર યુવાધન ગામ છુટી ગયાની ઘટના પણ અગો બની છે એટલું જ નહીં અમુક વાતો યુવાનોએ ખુશી કર્યાના આપઘાત કરવાના બનાવો પણ હળવદમાં બન્યા છે ત્યારે હજુ પણ વ્યાજના વિષચક્રમાં યુવાનો ગામ મૂકવાની તૈયારી માં છે એવું શહેરમાં ચર્ચા રહ્યો છે daily ફાઇનાન્સ ની કિંમત પૈસા લઈને નાના વેપારીઓ પાયમાલ થઇ ગયા છે હળવદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જિંદગી પૂરી ખાતુ વ્યાજ ચક્ર શહેરમાં ફૂલ્યોફાલ્યો છે હળવદ શહેરમાં ઠેકઠેકાણે ફાઇનાન્સ ની ઓફિસ ફોટા હેઠળ વ્યાજ વટાવ નો ધંધો ગીતો જોવા મળી રહ્યો છે છતાં પણ તંત્ર તમાશો જોઈ રહ્યું છે વ્યાજ ધારકો પાંચ ટકાથી ૨૦ ટકા સુધીનો વ્યાજ વસૂલ કરે છે વ્યાજના ચુંગલમાં નાનો વેપાર કરતા લોકો મજૂર વર્ગ મધ્યમ કદ ના લોકો ફસાય છે એક વાર પસાર થયા બાદ બહાર નીકળી શકતા નથી મોટા ભાગની આવક વ્યાજખોરોના વ્યાજ ભરવામાં જતી હોવાથી આવા લોકોને ગામ મુકવાનો કે આપઘાત કરવાનો વારો આવે છે તો હળવદ પોલીસ દ્વારા આવા ભોગ બનેલા લોકોને બચાવવામાં આવે તેવી હળવદ વાસીઓ ની માગણી ઉઠવા પામી છે,

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!