Gondal-Rankot ગોંડલ સર ભગવતસિંહજી એ ભેટ આપેલ ૧૦૧ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા અનુભવતાં હતા આજે પણ આ ગરબીએ તેમની પ્રાચિન સંસ્કૃતિ જાળવી રાખી છે

ત્યારે આ ગરમી નુ સંચાલન આયૅશેરી ગૃપના તેજશ સંપટ જયદીપ ઉદેશી રાકેશ ગોડા દિપક ખેતીયા ગોવિંદ ધડુક ગોપાલ ખેતીયા હિતેશ ભાલાળા કૌશલ ત્રિવેદી દશૅન જોષી નિખીલ ખીલરસિયા ચિરાગ વોરા અનિલ વડીયા નયન વૈદ નિલેષ ધડુક કિરીટ હિરપરા સહિતના યુવાનો દ્વારા ચાચર ચોકે પ્રાચિન ગરબીની પરંપરા જાળવી રાખી છે

error: Content is protected !!