Halvad-Morbi હળવદ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના ખાતામાંથી 49000 ઉપડી જતાં પોલીસ ફરિયાદ.

હળવદ ની બેંકોમાંથી ખાતેદારોના પૈસા ઉપડી જવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે  ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના હળવદની બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદારના  ખાતામાંથીગત તારીખ 26/9/ના રોજ   1965.70.પૈસા ત્યારે બાદ રૂપિયા  21975 રૂપિયા  પછી 19467 રૂપિયા  ઉપડી ગયા આમ  ચાર વખત  ખાતામાંથી   કુલ 49000 હજાર ઉપડી જતા ખાતેદારે હળવદ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમમાં લેખિતમાં ફરિયાદ કરી હતી આમ ચાર વખત પૈસા ઉપડી જતાં બે વખત જ મેસેજ મોબાઈલ માં આવ્યો હતો બેંક મેનેજરનો સંપર્ક કરતા બેંક મેનેજર જણાવેલ છે તમારા ખાતામાંથી તમે ઓનલાઈન વસ્તુ ખરીદ્યા છે તેના કારણે બેંકમાં જમા થયા છે તેમ જણાવ્યું હતુ.


હળવદમાં થોડા દિવસ પહેલા  રાષ્ટ્રિયકૃત બૅન્ક માંથી એક ખાતેદારના પૈસા ઉપડી ગયા હતા તેની શાહી સુકાઇ નથી  ત્યારે હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ સહજાનંદ ટાઉનશીપમાં રહેતા રર્મેશચંદ્ર ગોવિંદજી પાલ રબારી  હળવદ ની બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતા ધારક છે બેન્કમાંથી ગત તારીખ તારીખ 26 /9 ના રોજ 1965.70   પૈસા.5601. 21975 .19667 કુલ રૂપિયા 49હજાર ખાતામાં થી ઉપડી જતા ભોગ બનનાર રમેશચંદ્ર  પાલ રબારી  બેંક મેનેજર સંપર્ક કરતા મેનેજરે જણાવ્યું કે તમે કોઈ ઓનલાઈન વસ્તુ ખરીદી છે માટે તમારા ખાતામાંથી49હજાર  ડેબિટ થઈ ગયા છે પરંતુ ખાતેદાર રમેશભાઈને પૂછતાં જણાવ્યું હતું કે ‌મે‌ કોઈ ઓનલાઈન વસ્તુ ખરીદી નથી કરી તેમ છતાં  મારા પૈસા ખાતા માંથી કઈ રીતે 49 હજાર ઉપડી ગયા ત્યારે આ બાબતે ભોગ બનનાર રમેશચંદ્રપાલેએ  હળવદ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાને સાઇબર ક્રાઇમમાં લેખિતમાં ફરિયાદ કરેલ હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!