Savarkundla-Amreli સાવરકુંડલા તાલુકા હાથસણી ગામ ના યુવા સરપંચ શિવરાજભાઈ ખુમાણ ને તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી.

સાવરકુંડલા તાલુકા ના હાથસણી ગામ ના યુવા સરપંચ અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી દરબારશ્રી શિવરાજભાઈ સુખાભાઈ ખુમાણ ને સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના કારોબારી સભ્ય તરીકે પસંદગી મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી અશોકભાઈ ખુમાણ ઠવી, રાજુલા નાગરિક સહકારી બેંક ચેરમેન બાબમામા કોટીલા, હેમાળ સરપંચ મહાવીરભાઈ ખુમાણ, મોટાઝીઝુડા પૂર્વસરપંચ ભાભલુંભાઈ ખુમાણ, સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ કોટીલા, હોમગાર્ડ ઓફિસર અમિત્તગિરી ગોસ્વામી દ્વારા શિવરાજભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!