Halvad-Morbi રોટરી ક્લબ હળવદ દ્વારા છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું.
Views:666
હળવદ શહેરના વિવિધ રોડ, રસ્તા, ફૂટપાથ,શાકમાર્કેટમાં ઉભા રહેતા લારી, ગલ્લા તેમજ પાથરણા વાળાને તડકા તેમજ વરસાદી સીઝનમાં ખુબજ ઉપયોગી અને આખી લારી ઠંકાઈ જાય એવડી સાઈઝની 52 નંગ છત્રીઓનું વિતરણ યુનિક હોસ્પિટલ, હળવદના આર્થીક સૌજન્યથી કરવામાં આવ્યું હતું.