Halvad-Morbi સરા ઓ પી ના પી એસ આઈ યોગેશ ભાઈ જોષી ને કોરોના મહામારી ફરજ બજાવતા જિલ્લા પોલીસ વડા એ પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

કોરો ના મહામારી મા પોતાની અને પરિવારની ચિંતા કયો વગર રાત દિવસ જોયા વગર  નિષ્ઠાપૂર્વક  ફરજ બજાવતા   સરા ઓ.પી માં ફરજ બજાવતા  મુળ હળવદ તાલુકાના રણજીત ગઢ ગામ ના રહેવાસી અને  હાલ  ધ્રાગધ્રા મા રહેતા એવા પી એસ આઈ .વાય.આર. જોષી  (યોગેશ ભાઈ) 
સરા O.. P. વિસ્તારના કોરોના બાબતે સઘન જહેમત ઉઠાવી છે અને એક ઉમદા ફરજ બજાવી સારાયે મુળી પંથક મા ખૂબ જ લોકપ્રિય તા ની છાપ ધરાવે છે અને સતત ફરજ ને પ્રથમ પ્રાધાન્ય આપે છે અને જિલ્લા પોલીસ અધિક્ષક એ સારી ફરજ બજાવવા બદલ પ્રોત્સાહિત કરી પ્રશંસનીય કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરેલ છે આમ વાય. આર .જોષી ને  કોરોના મહામારી મા પ્રશંસનીય કામગીરી ને જિલ્લા પોલીસ અધિક્ષક એ બિરદાવી હતી

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!