Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ના ધોરાજીમાં અનડીટેકટ ફેટલ કરી નાશી જનાર વાહન ચાલક તથા આરોપીને ગણતરી ના કલાકોમાં શોધી કાઢીતી ધોરાજી પોલીસ.

રાજકોટ જીલ્લા ધોરાજીમાં અનડીટેકટ ફેટલ કરી નાશી જનાર વાહન ચાલક તથા આરોપીને ગણતરી ના કલાકોમાં શોધી કાઢીતી ધોરાજી પોલીસ રાજકોટ ગ્રામ્ય ના ઈ .ચા પોલીસ અધીક્ષક ડીવાયએસપી સાગર બાગમાર તથા ધોરાજી પી આઈ એચ એ જાડેજા માર્ગદર્શન ધોરાજી પોલીસ સ્ટેશન એ કલમ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ)તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ના કામે અજાણ્યા ફોર વ્હીલ વાહન ચાલકે ગઈ .તા.૦૯/૦૯/૨૦૨૦ના જમનાવડ.પીપળીયા જતા રોડ ઉપર શિતળામા ના મંદિર પાસે રાત્રીના સવા સાત થી પોણા આઠ વાગ્યા દરમિયાન ફરીયાદી જયદીપભાઈ મનીષભાઈ મકવાણા જાતે કોળી રહે પીપળીયા ગામ મોહનનગર સોસાયટી તા-ધોરાજી જીલ્લો રાજકોટ વાળાની મોં.સા.પાછળ બેસેલ ફરીયાદી ના બહેન હેતલબેન મનીષભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ-૧૬ રે પીપળીયા ગામ વાળીને અકસ્માત કરી પછાડી દઈ મોત નિપજવી પોતાનુ ફોર વ્હીલ લઇ ભાગી ગયેલ જેના ફોર વ્હીલ ના ફોગ લાઈટ તથા આગળના વ્હીલના પંખાના પડીયા ઉપર થી ભાગી જનાર અજાણ્યા ચાલક તથા વેગેનાર ફોરવ્હીલ ને ખાનગી રાહે બાતમીથી જેતપુર ધારેશ્વર મારૂતિ શો રૂમ માંથી પકડી પાડી અનડીટેકટ ગુન્હાનો ગણતરી કલાકોમાં ભેદ ઉકેલ કરેલ છે
પકડાયેલા આરોપીઓ રાજેન્દ્ર કુમાર રાજુભાઇ મૂળજીભાઈ માંડલીયા જાતે સોની ઉમર53 ગાયત્રી સ્ટુડિયો મહાલક્ષ્મી રોડ રહે ધોરાજી સ્ટેશન રોડ અવંતિકા એપાર્ટમેન્ટ પહેલા માળે બ્લોક નંબર 104 એકસીડન્ટ કરનાર કાર જી જે ૦૩ એલ .બી ૩૮૯૪ વેગેનાર ફોર વ્હીલ કાર
કામગીરી કરનાર અધિ કર્મચારી
(૧) એચ એ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર
(૨)એન આર કદાવાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૩) હિતેષભાઇ ગજેરા પો. હેડ કોન્સ
(૪) ક્રિપાલસિંહ જાડેજા પો હેડ કોન્સ
(૫) રવિરાજસિંહ જાડેજા પો કોન્સ
(૬) પ્રેમજીભાઈ કીહલા પો કોન્સ
(૭) બળદેવભાઈ સોલંકી પો કોન્સ સહિતના ઓ એ કામગીરીમાં જોડાયેલા હતા.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!