Halvad-રાજ્યમાં કૃષિ શિક્ષણ ખાનગીકરણ મામલે.મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ એ આવેદનપત્ર આપ્યું.

રાજ્ય સરકાર દ્વારા કૃષિ વિભાગને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ ક્રમ શરૂ કરવાની  મંજુરી આપતા શિક્ષણ ખાનગીકરણ મામલે મોરબી જિલ્લા પંચાયતના અધ્યક્ષ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી  ખાનગી કરણ શિક્ષણની મંજુરી રદ  કરવા મામલે આવેદનપત્ર આપી  લેખિતમાંરજુઆત કરેલ હતી.
રાજ્ય સરકાર દ્વારા દ્વારા કૃષિ વિભાગ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ વિભાગ  નો અભ્યાસક્રમને શરૂ કરવાની મંજુરી  આપતા હળવદના અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ  હેમાંગ ભાાઈ રાવલ એ રાજ્યના કૃષિ મંત્રી ને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર હસ્તકની રાજ્યમાં ૪ કુષિ યુનિવર્સિટી હેઠળ ૧૧ કોલેજ  આવેલી  સ્નાતક અને  કૃષિ  અનુસ્નાતક અનુસ્નાતક ડીપ્લોમાં શિક્ષણ આપતી  અન્ય કોલેજ સંસ્થાઓનો ઉમદા કામગીરી બદલ કયા વર્ષે યુનિવર્સિટી  રેકીગમાં સ્થાન મળવીયુ હતું  આ શિક્ષણમાં સારી નહિ પણ વધુ સારી રીતે સ્નાતક બહાર પાડે આટલી મારી કામગીરી હોવા છતાં આટલી સારી કામગીરી હોવા છતાં રાજ્યના કૃષિ શિક્ષણ વિભાગ એ   કૃષિ શિક્ષણ ખાનગીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને થતો અન્યાય મામલે ‌ યોગ્ય   કરી ને આ નિર્ણયસરકાર રદ કરે તેવી  માંગ કરી હતી.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!