Halvad-વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની માંગ કરી.

હળવદ શહેર ની સીમ અને ગ્રામ્ય વિસ્તારોની સીમમાં ગોચર જમીન માથાભારે શખ્સો અને રાજકીય આગેવાનોના મળતિયાઓ ગોચર જમીન કબજે કરી ને હડપ કરી ને તંત્રની એસી તેસી‌ કરતા હોય ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વેગડવાવ ગામ માં હળવદ તાલુકાના વેગડવાવ ‌ગામની સીમમાં સવૅ નંબર ૨૫૮ થી ખાતા નંબર ૨૬૨ પર ચાલતી ખેતીની પડતર જમીન ગૌચર તરીકે ઓળખાય છે સરકાર દ્વારા વેગડવાવ ગ્રામ પંચાયતને ૧૯૭૨માં હળવદ મામલતદાર એ ગત તારીખ ૭/૨/૧૯૭૨ હુકમ કર્યો હતો આ જમીન ગૌચર તરીકે રાખવાની હોય ખેડાણ થઈ શકે નહિ જે વખતે નોંધ રેવન્યુ નંબર નોધ નંબર ૧૫૦૩ થી પ્રમાણિક થયેલ હતી ૪૦ વર્ષ ગૌચર જમીન પડતર જમીન વેગડવાવ ગ્રામપંચાયત હસ્તક‌ હતી ત્યારે વેગડવાવ માલણીયાદ તથા આજુબાજુના ગામના માલઘારીઓ પશુપાલકો અને ખેડૂતો ઓ ના માલ ઢોર પશુઓને ઘાસચારો ચરી ખાતા હતા

ત્યારે આ જમીન સરકારના હુકમ વગર ગોચરની જમીન ઇસનપુર ગામ ના કરસનભાઈ ગંગારામભાઈદલવાડી. ટપુભાઈ ગંગારામભાઈ દલવાડી .નરસિંહભાઈ ગંગારામભાઈદલવાડી. રણછોડભાઈ ગંગારામભાઈ દલવાડી. સહિત ચાર શખ્સોએ ગેરકાયદેસર જમીન ખેડાણકરી સરકારની લાખો રૂપિયાની જમીન પર વાવેતર કરી કરી ને હડપ કરી ને કબજે કરતા આબાબતે વેગડવાવ ગામ ના પ્રવિણભાઈ .દેવરાજભાઈ દલવાડી અને ગામલોકોએ જિલ્લા કલેક્ટર નાયબ કલેકટરને તેમજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર રીતે કબજો કરેલી ગોચર જમીન ખાલી કરવાની માંગ કરી હતી આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ જમીન ખાલી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગામલોકોએ આપી હતી આ અંગે ગામના વેગડવાવ ગામ ના પ્રવીણભાઈ દલવાડી જણાવ્યા પ્રમાણે અમારા ગામની સીમમાં ઘણા વર્ષોથી ઇસનપુર ગામ ૪ શખ્સોઓ ‌ગોચર જમીન કબજે કરી કરી લાખો રૂપિયાની જમીન કબજે કરી અમારા ગામના તેમજ આસપાસના ગામોના માલ ઢોર ઓ ઘાસચારો ચરી ખાતા હતા તે પણ બંધ થઈ ગયુ માટે તંત્ર દ્વારા સત્વરે ગૌચર જમીન ખાલી કરાવે તેવી જણાવ્યું હતું

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

202 thoughts on “Halvad-વેગડવાવ ગામની સીમમાં ગોચર જમીન હડપ કરવા મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન ખાલી કરવાની માંગ કરી.

  1. Pingback: pannello led
  2. Pingback: cage mma
  3. Pingback: Fiverr Earn
  4. Pingback: Fiverr Earn
  5. Pingback: Fiverr Earn
  6. Pingback: Fiverr Earn
  7. Pingback: Fiverr Earn
  8. Pingback: Fiverr Earn
  9. Pingback: Fiverr Earn
  10. Pingback: Fiverr Earn
  11. Pingback: Fiverr Earn
  12. Pingback: Fiverr Earn
  13. Pingback: Fiverr Earn
  14. Pingback: fiverrearn.com
  15. Pingback: fiverrearn.com
  16. Pingback: fiverrearn.com
  17. Pingback: Freight Broker
  18. Pingback: fiverrearn.com
  19. Pingback: fiverrearn.com
  20. Pingback: fiverrearn.com
  21. Pingback: exotic bully
  22. Pingback: jute rugs
  23. Pingback: bewerto
  24. Pingback: Samsung phone
  25. Pingback: Fiverr.Com
  26. Pingback: lean six sigma
  27. Pingback: Warranty
  28. Pingback: FUE
  29. Pingback: FUE
  30. Pingback: FUE
  31. Pingback: FUE
  32. Pingback: FUE
  33. Pingback: FiverrEarn
  34. Pingback: FiverrEarn
  35. Pingback: FiverrEarn
  36. Pingback: FiverrEarn
  37. Pingback: FiverrEarn
  38. Pingback: FiverrEarn
  39. Pingback: FiverrEarn
  40. Pingback: FiverrEarn
  41. Pingback: FiverrEarn
  42. Pingback: Sefton Onlyfans
  43. Pingback: pupuk
  44. Pingback: pupuk
  45. Pingback: pupuk terbaik
  46. Pingback: partners
  47. Pingback: Economics
  48. Pingback: Immunizations
  49. Pingback: FiverrEarn
  50. Pingback: FiverrEarn
  51. Pingback: FiverrEarn
  52. Pingback: live sex cams
  53. Pingback: live sex cams
  54. Pingback: live sex cams
  55. Pingback: live sex cams
  56. Pingback: live sex cams
  57. Pingback: live sex cams
  58. Pingback: FiverrEarn
  59. Pingback: FiverrEarn
  60. Pingback: FiverrEarn
  61. Pingback: FiverrEarn
  62. Pingback: FiverrEarn
  63. Pingback: FiverrEarn
  64. Pingback: FiverrEarn
  65. Pingback: french bulldog
  66. Pingback: FiverrEarn
  67. Pingback: FiverrEarn
  68. Pingback: FiverrEarn
  69. Pingback: FiverrEarn
  70. Pingback: FiverrEarn
  71. Pingback: FiverrEarn
  72. Pingback: FiverrEarn
  73. Pingback: FiverrEarn
  74. Pingback: FiverrEarn
  75. Pingback: FiverrEarn
  76. Pingback: Cooking
  77. Pingback: graphic design
  78. Pingback: gifts
  79. Pingback: Slot Thailand
  80. Pingback: Kuliah Termurah
  81. Pingback: FiverrEarn
  82. Pingback: FiverrEarn
  83. Pingback: FiverrEarn
  84. Pingback: fullersears.com
  85. Pingback: french bulldog
  86. Pingback: live sex cams
  87. Pingback: 늑대닷컴
  88. Pingback: One Peace AMV
  89. Pingback: One Peace AMV
  90. Pingback: superslot
  91. Pingback: allgame
  92. Pingback: 918kiss
  93. Pingback: หวย24
  94. Pingback: Skincare routine
  95. Pingback: pg slot
  96. Pingback: cybersécurité
  97. Pingback: Raahe Guide
  98. Pingback: Raahe Guide
  99. Pingback: menang slot
  100. Pingback: megagame
  101. Pingback: evisa
  102. Pingback: 6.5 grendel ammo
  103. Pingback: 44 mag ammo
  104. Pingback: SaaS Attorney
  105. Pingback: itsMasum.Com
  106. Pingback: itsMasum.Com
  107. Pingback: itsMasum.Com
  108. Pingback: itsMasum.Com
  109. Pingback: itsMasum.Com
  110. Pingback: itsmasum.com
  111. Pingback: chat with girls
  112. Pingback: free chat
  113. Pingback: itsmasum.com
  114. Pingback: itsmasum.com
  115. Pingback: joker gaming
  116. Pingback: houston jobs
  117. Pingback: auckland jobs
  118. Pingback: canada jobs
  119. Pingback: vancouver jobs
  120. Pingback: expertini

Comments are closed.

error: Content is protected !!