Rajkot-dhoraji: ધોરાજી માં ત્રણ મોટરસાયકલ ચોરી ના કેસો નો ભેદ ઉકેલતી સિટી પોલીસ: એક શખ્સ ને ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરાઈ.


ધોરાજી પોલીસે ત્રણ મોટરસાયકલ ચોરી ના કેસો નો ભેદ ઉકેલ્યો મૂદામાલ સાથે શખ્સ ને ઝડપી પાડી ને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે
 આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલ માહીતી ધોરાજી ના પીઆઇ હકુમતસિહ જાડેજા તથા પોલીસ સ્ટાફે બાતમી ના આધારે બહારપૂરા વાછરાડાડા ના મંદિર પાસે રહેતાં વિજય ઉફે લાલો ઉફે ટીલીલી હરેશભાઈ ઉવ 18 પાસે થી ચોરી કરેલ ત્રણ મોટરસાયકલ મળી આવતાં આરોપી શખ્સ ને મૂદામાલ સાથે ઝડપી ઝડપેલ
 આ અંગે ધોરાજી ના પીઆઈ હકૂમત સિહ જાડેજા એ જણાવ્યું હતું કે ધોરાજી માં બાતમી ના આધારે ત્રણ ચોરી કરેલ મોટરસાઈકલ કિમત રૂ 70000 ના મૂદામાલ સાથે આરોપી વિજય ઉફે લાલો ઉફે ટીલીલી હરેશભાઈ ને ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ છે ધોરાજી,ઉપલેટા,જેતપુર ના મોટરસાઈકલ ચોરી ના વણ શોધાયેલ ગૂના નો ભેદ ઉકેલવામા આવેલ છે.

ધોરાજી. સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!