હળવદના તાલુકા રાયસંગયુર ગામનો. ઓકળો આવતા પિતા અને પુત્ર પાણીમાં તણાયા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વહેલી સવારે મુશળધાર વરસાદ  પડતાં  હળવદ તાલુકાના  રાયસંગયુર ગામે ઉપરવાસ ના વરસાદ ના કારણે  હળવદ થી રાયંસગપુર જવા રસ્તા પર આવેલ કુઈવાળા ઓકડો ભારે વરસાદના પગલે ઉપરવાસના પાણી જતા રાયસંગપુર  ગામના નારાયણભાઈ બેચરભાઈ  દલવાડી પોતાના પુત્રની  પરીક્ષા આપવા  હળવદ આવતા હતા


ત્યારે ૧૮ વર્ષ નો શ્રીપાલ બંને પિતાના પુત્ર પાણીમાં તણાવા લાગ્યા હતા બનાવ ની જાણ આજુબાજુના  ખેત મજુરો ને  ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારબાદ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ગામ ના સરપંચ તેમજ  રાયસંગપુર ગામના ખેડૂત  અગ્રણી અને કિશાન સંઘ  પ્રમુખ એન ડી  રાણા સહિતના આગેવાનો  રાયસગપર ગામના ઓકરા ખાતે દોડી ગયા હતા તરવૈયા ની ટીમ દ્વારાઅને ટેકટર અને  રસિઓ લ,ઈ પાણીમાંથી બહાર કાઢની તજવીજ હાથ ધરી હતી

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!