વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી- શરદીમાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા

વૈજ્ઞાનિકોએ આવનારી શરદીમાં ડબલ મહામારી જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે.

Alert! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી- શરદીમાં 'ડબલ મહામારી' સહન કરવા તૈયાર રહે દુનિયા

દુનિયાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. પબ્લિક હેલ્થથી જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા મારે ખરાબ સમાચાર લઇને આવી શકે છે. કોવિડની સાથે જ સીઝનલ ફ્લૂ પણ તબાહી મચાવશે. જે માટે લોકોને તૈયાર રહેવાની જાણકારી આપવામાં આવી છે. આ સ્થિતિને વૈજ્ઞાનિકોએ ટિનડેમિક કહ્યું છે.

error: Content is protected !!